SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मनागृतिः । ૬૯ બીજા પર શગ ને રાષ કરતા મન્દુમતિ પાતાની જિન્દગીને વૃથા ગુમાવે છે. ચિત્તની સમવૃત્તિ જેણે પ્રાપ્ત કરી છે તેને જ સાચુ સુખ અને વાસ્તવિક શાન્તિ પ્રાપ્ત છે. ગમ્ ] ૨૭ co બીજાની ઉન્નતિમાં તુ ખિન્ન થાય છે અને બીજાની હાનિમાં ખુશ થાય છે એ શા માટે ? યાદ રાખ કે તારા દુષ્ટ વિકલ્પા બીજાને સ્પર્શતા નથી, પણુ ઉલટુ તનેજ કર્માંના પાશામાં જડે છે. ૧ બીજાને માટે જે ખુરૂ' ચિંતવાય છે, તેની પ્રતિધ્વનિ પોતાનીજ ઉપર પડે છે. માસ ખીજા પર આઘાત કરે છે, પણ તેના પ્રત્યાઘાત તેને પાતાનેજ લાગે છે. C તારા અધમ પ્રયત્નાથી ખીજાની ઉન્નતિને કો પાંચ તેમાં તને શો લાભ ? ફાગત ખીજા ઉપર અસૂયા પોષતા શા માટે તું તારી પાતાનીજ હાનિ કરી રહ્યો છે
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy