SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનાકૃતિઃ । ૫૭ શરીર ક્ષણવસી છે, લક્ષ્મી વિનશ્ર્વર છે, મૃત્યુ સદા પાસેજ છે. માટે સમજુ માણુસે ધમ સાધનમાં પ્રમાદ ન કરતાં નિરન્તર ઉદ્યત રહેવુ ઘટે પ્રથમ ] ३१ યુ શરીરને પોષી અને અલકૃત કરી . હંમેશાં વિલાસ ભાગવે છે; પણ તે માટે તુ અહીં આવ્યા નથી. તારી પુખ્તવ્ય-દિશા સમજ ! પહ સુન્દર રોચક ભાજન લીધાં હોય અને અદ્ભુત રસનાં પીણાં પીલાં ડાય પણ જ્યારે શરીર તેને અહાર ફૂંકે છે ત્યારે તેમાં કેવી વિરૂપતા હોય છે ! ૬૦ હંમેશાં રસાયણ સેવા અને પૌષ્ટિક સાજન કરી, તે પશુ આ દેહ કુમ્ભના જે ભસ્યાવશેષ મનવાના સ્વભાવ છે તે મટવાના નથી.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy