SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मनागृतिः। - ૫૩ સ્વાચ્ય, દ્ધિ, બુદ્ધિ અને કીર્તિ એ બધું જેના પ્રભાવે મેળવી સુખની મઝા ભોગવી રહ્યો છે, તે જ ધર્મ તરફ બેદરકારી રખાય એ ઠીક નથી. લેકે ધર્મનાં ફળ ચાહે છે, પણ ધર્મસાધનમાં સાવર બનતા નથી. પાપનું ફળ કેઈ ચાહેતું નથી, પણ પાપ આચરવામાં જગત કેટલું મસ્ત છે ! આંબાનાં ફળ ઇષ્ટ હોય તે તેનું રક્ષણું કરવું જ જોઈએ. એજ પ્રમાણે સુખની પ્રાપ્તિ માટે ધર્મરક્ષણ કર્તવ્ય છે, જે, અજ્ઞ જન કરતા નથી. ૫૯ સુખનું મૂળ ધર્મ છે. મૂળ કપાતાં ફલપ્રાપ્તિ કેવી! મને હડસેલીને સુખ ભોગવવું એ ખરેખર જે શાખા પર બેસવું તે જ શાખાને કાપવા બરાબર છે.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy