SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વાળા ] आत्मजागृतिः। ૨૧ પ્રાણુનાં જન્મ–જરા–સરણનાં દુખે જેમ શાસ્ત્રવર્ણિત છે, તેમ અનુભવસિદ્ધ પણ છે. વળી એ સિવાય આધિ, વ્યાધિ, ઉપાધિ, શાક–સત્તાપનાં બીજાં દુઓ ભવસમુદ્રમાં કેટલાં ગણવાં ! ૨૨ માટે ફરી શરીરયાગ ન થવા દેવા માટે ચણા જન મહિને હણવા પ્રયત્ન કરે છે. કેમકે મોહ જ સંસારમહાલયને સ્તભ છે અને એ જ તમામ દુખવૃક્ષનું બીજ છે. ૨૩ તમામ બુરાઈઓ મેહમાંથી ઉદ્ભવે છે. મહિને નાશ થતાં કેઇ પણ દોષને અવકાશ મળતું નથી. અધ્યાત્મવાણુનું આ રહસ્ય છે. અને વિવેકી હૃદયમાં એ પ્રકાશે છે. ૨૪ શરીરનેજ જેઓ આત્મા સમજે છે તેઓ નથી સમજતા કે “ હું કોણ છું.” આ જગત પિતાને જ ભૂલી ગયું છે. પિતાને પોતાને જ આ કે ભ્રમ!
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy