SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मजागृतिः । ૧૭ શુદ્ધ આત્મતત્વને લક્ષ્ય કરી અમૂઢ કરાય તેને મુનિપુ ંગવા અધ્યાત્મ ' કહે આત્માનું આ લક્ષણ છે. ' પ્રરળમ્ ] દૃષ્ટિથી જે પ્રમુદ્ધે છે. ૧૮ અહીં કઈક કલ્યાણભૂત તત્ત્વ કહેવાને મારૂં મન ઉત્સાહ ધરાવે છે. સજ્જના ! જે અધ્યાત્મપર્વત પર આરાહણ કરવા ચાહતા હૈા તા આ ઉપદેશ કરાતા જ્ઞાનપ્રવાહે એક મનથી સાંભળેા ! ૧૯ મહાન્ પુણ્યપ્રભાવે વિશિષ્ટ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. સુજના સત્ય જ્ઞાન દ્વારા પોતાના ચારિત્રની શુદ્ધિ કરી એ મહાન્ જન્મને સફલ મનાવે છે. ૨૦ મહાવરણથી આવૃત એવા આ જીવે અનન્ત શરીરી ધારણ કર્યાં છે. માહની હયાતીમાં દેહના યાગ નિશ્ચિતજ છે. અને દેહના ચાળે કુઃખ પણ એટલું જ નિશ્ચિત છે.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy