SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मजागृतिः। મનરૂપ નગરીમાં પ્રસરતા પ્રતાપવાળો અધ્યાત્મસૂર્ય તપતાં તિમિર કેમ રહે! ભગપંકે તે સુકાઈ જાય અને કાથરૂપ ને ત્યાંથી ભાગવું પડે આનન્દપૂર્ણ સમાધિસુધાને પ્રસરાવતાં એવા અધ્યાત્મ-સુધાકરની સ્પૃહા જેના હૃદયમાં જાગ્રત નથી થઈ, તે નિસ્સાર નિરર્થક જન્મધારી માણસ માણસના આકારમાં પશુ છે. જેણે અધ્યાત્મ-શઅને યથાવત્ ધારણ કર્યું છે, તેને ત્રણ જગતમાં કોને ભય હાય ! એ આત્મવતન્ના નિર્મળ આત્મા અનન્ત શાતિ અનુભવતા વિહરે છે. મહાભયંકર પાપ કરી જેઓ અનન્ત દુઓના અતિથિ બનેલા, એવાઓને પણ જેણે ઉદ્ધર્યા છે તે અધ્યાત્મ-રસાયણ કેમ વર્ણવ્યું જાય.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy