SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकरणम् ] आत्मनागृतिः । જેમણે અધ્યાત્મરૂપ અતીન્દ્રિય અમૃતનું પરિપૂર્ણ પાન કરી અનાદિ કસમૂહપ વિષને હણી નાંખ્યુ છે તે પરમ આત્મામાને મનસા વાચા કર્મણા વન્દ્વન કર્ . જો અધ્યાત્મ-સુધાનુ રસાસ્વાદન નથી, તે સખેદ કહેવુ જોઇએ કે, ગમે તેટલું શાસ્ત્રપાંડિત્ય પણ હણાયલ ગાય અને વાણીકોશલ અનકારી અને તથા વિજ્ઞાનવિદ્યાની વિશાશ્વેતા નિરર્થક જાય, ર જ્ઞાન, ભક્તિ, તપ અને ક્રિયાનું આ એકજ પ્રત્યેાજન છે કે, ચિત્તની સમાધિના માર્ગે કમ લેપનું નિકન્દન થતાં આત્મગુણીના પ્રકાશ થાય. ' ધ્યાન, મૌન, તપ, ક્રિયા . એ બધું અધ્યાત્મમાર્ગની સમ્મુખ ન હોય તે કલ્યાણુસાધક ન અને. લક્ષ્યસમ્મુખ જ પ્રવૃત્તિ ચાગ્ય ગણાય.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy