________________
પ્રવીણ ]
શાય–ગયઃ
१९१
૭૩ જે તારા પુરુષાભિમાન સાવિક હોય અને જે તારી, લોકના અગ્રણી પદ પર પહોંચવાની ઉત્કંઠા હોય તે લેભરૂપ કિલાને ભાંગવા તારે ભારમાં ભારે પુરુષાર્થ ફેરવ.
SS
જેઓ સ્વેચ્છાએ શાકમાત્રથી પણ પિતાનું કુક્ષિરહ્મ પુરવા સમર્થ નથી તેવાઓનાં પણ અcકારણે લેભના ચકડોળે ચઢી કંઈ કંઈ આકાંક્ષાઓની હવામાં ઉડતાં હોય છે!
મ
લાભાર્તા શું કષ્ટ સહન નથી કરતા! ભગ્રસ્ત શું કર્મ નથી આચરતે! લેભરૂ૫ છરીથી જેની આંખ કપાઈ ગઈ છે એ માણસ પોતાના બાપ અને બાન્ધને પણ અનર્થના ખાડામાં ઉતારે છે, તેમને મારી પણ નાખે છે.
જેઓએ પ્રજાને નિર્દય રીતે રીબાવીને તેની પાસેથી ધન કઢાવી પોતાના ખજાના ભરેલા અને મહાભયંકર યુદ્ધો કરી જેમણે પ્રલય કાળના જેવો દેખાવ બતાલે,