SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાહણન ] વાચીન છે ११९ ભાવનું પૂર ત્રણે જગત્ પર આક્રમણ કરી ર છે. જેમણે આ અપરિગ્રહ વ્રત અંશથી પણ વીકાર કર્યું છે તેઓ પણ લેભસાગરને પ્રસરતે અટકાવવામાં સમર્થ થઈ શકે છે. એવા વ્રતધારક ગ્રહ ભવ-વૃક્ષનું મૂળ આરામાં છે. અને એનું કારણ પરિગ્રહ છે. માટે ગૃહસ્થ અવશ્ય પરિગ્રહનું પરિમાણુ કરે. ૭૧ આ અહિંસા આદિ યમોને પિતાની શક્તિ અનુસાર બધા પાળી શકે છે. આ સાર્વજનિક ધર્મ છે. આ જીવનની વાભાવિક નીતિ છે. ૭૨ આ અહિંસા આદિ યમદેશ, કાળ વગેરેની મર્યાદા વગરના સાર્વભૌમ બને છે ત્યારે “મહાવ્રત' કહેવાય છે. “વિતક” (હિંસા આદિ-જનિત બાધા આવતાં પ્રતિપક્ષની ભાવના કરવી.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy