SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ઝા ] પૂર્વસેવા અધ્યાત્મણિએ અને શારીરિક દૃષ્ટિએ પણ ઉપવાસ ઉપયોગી છે. મનના અને દેહના મલને દૂર કરી એ જીવનને લાભ પમાડનારી વસ્તુ છે. તવા “ઉપવાસ” શબ્દથી મહાન આદર્શની સમીપમાં વાસ કર એ અર્થ જણાવે છે. કષાયવૃત્તિ અને વિષયપ્રવૃત્તિને ત્યાગ કર્યા વગર ઉપવાસ સિદ્ધ થતા નથી. ર૭. ખાનપાન એ કઈ આત્માને વાસ્તવિક ધર્મ નથી. શરીરના સશે એ બધું કરાય છે. માટે “ અનાહાર” (વિદેહ) પદની પ્રાપ્તિ સારુ તપને પણ સ્વશક્તિઅનુરૂપ અભ્યાસ કરે ઉપયોગી છે. ૨૮ દુર્ગાન ઉપસ્થિત ન થાય, મન-વચન-કાયના ચોગોને હાનિ ન પહોંચે અને ઈન્દ્રિયો ક્ષીણ ન થાય એ તપ સવિચારપૂર્વક કરીએ.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy