________________
પ્રાણી પૂર્વસેવા
૧૭ જેનું ચિત્ત આત્માની વાસ્તવિક ઉન્નતિ સાધવાને ઉત્સુક છે તે પરમાત્માની મહાન જીવન-વિભૂતિના અર્ચનને વખત જરૂર મેળવી શકે,
કાપવાના માર્ગને ત્યાગ, સુદાક્ષિણ્ય, કૃતજ્ઞતા, નિન્દાવન, સુજનની ગુણસ્તુતિ, સમાચિત વાણીથવા ,
ઉદાર વૃત્તિ, અપવ્યયવન, ગ્રહણ કરેલ પ્રતિજ્ઞાનું પરિપાલન, આલસ્યને ત્યાગ, ચોગ્ય કાર્યોના વિષયમાં વિવેકવિભૂષિત આગ્રહ,
આપત્તિના વખતમાં અહીનભાવ, સમ્પત્તિના પ્રકમાં નમ્ર વૃત્તિ, મહાન પુરૂષોના માર્ગ પર આરોહણ કરવાની અભિલાષા, બાજીતા, મૃદુતા, સન્તોષવૃતિ, સુવિચારણા,