SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ બાળમ 1 પૂર્વસેવા ૩ ૧૩ જે વીતરાગ છે તે પરમેશ્ર્વર છે. તેને કઈ પણ પ્રિય કે અપ્રિય નથી. રાગાદિ દોષો એ જ આવરણ છે. એવા આવરણવાળો ન શુદ્ધ હેાઈ શકે, ન પૂર્ણ તત્ત્વદેશી સાઈ શકે. ૭ ૧૪ આપણે રાગી છીએ, જ્યારે દેવ વીતરાગ છે; આપણે અલ્પજ્ઞ છીએ, જ્યારે તે સવિત્ છે; આપણે અપવીય છીએ, જ્યારે તે અનન્તવીય છે. એ જ કારણ છે કે આપણે માટે એ પરમ આશય છે. ૧૫ પરમાત્માના ગુણાના ચિન્તનદ્વારા પાતાના ચિત્તસ ંશાધનમાં તત્પર થવું એનુ નામ જ પૂજા છે. પેાતાની અન્દર જે ખુરાઈ હેાય તેને દૂર કરી ગુણુાજજ્વલ જીવન ઘડવા માટે જ સમગ્ર ક્રિયાકાંડ, પૂજાવિધિ વગેરે ચાજવામાં આવ્યાં છે. ૧૧ વિવિધ વિલાસે ભેગવવાને હંમેશાં ખુશીથી વખત મળી શકે. પણ પ્રભુપ્રાથના માટે ફુરસદ ન મળે! કેવા માહરાગ !
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy