SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ रु. ४० सम्यग्दष्टे: पञ्चातिचारनिरूपणम् ३०३ - रूपः प्रीतिपर्यायोऽभिलापः थथा-'सुगतोहि भिक्षुगां-स्नानाऽनपानाऽऽच्छा. दन-शयनीयादि सुखाऽनुमद्वारा क्लेशरहित धर्ममुपदिष्टवान् एव मन्येऽपि-- सांसारिकविषयभोगसुखार्थमेव धर्मोपदेशं कृतवन्तः, एत्रम्-स्वर्गराज्यमुग्य माप्त्यर्थं दिव्य-रूपरलगन्धशब्दस्पर्शादि विषयकोपदेश दरवन्तः । एउम्ऐहलौकिक-पारलौक्षिक शब्दादीनां प्राप्त्यभिलाषरूपा कक्षा सम्मादृष्टेर तिचाशे भवति । वस्तुतस्तु-अन्य शासनदर्शवतत्वामिलापः काङ्क्षा, ताहशा कक्षावान् खल्वविचारितगुणदोषः सांसारिकसुखमभिलपति ऐहलौशिकं पारलौकिक वा विनश्वरमवसानकटुझं दुःख संमिश्रितं सर्व चैतद् उद्धृतरूपाय कलुषितत्वात् करना कांक्षा पद का अर्थ है । जैसे-बुछ ने भिक्षुओं को स्नान, अन्न, पान, आच्छादन एवं शरमा आदि का सुख भोगते हुए क्लेश रहित धर्म का उपदेश दिया है । दूसरों ने भी सांसारिक विषय भोगों संबंधी सुख के लिए ही धर्म का उपदेश दिया है तथा स्वर्ग एवं राज्य सुख की प्राप्ति के लिए दिव्य रूप, रस, गंध, शब्द और स्पर्श आदि विषयक उपदेश दिया है ! क्यों न बुद्धशासन को अंगीकार कर लिय्या जाय ! इस प्रकार इह-परलोक संबंधी शब्द आदि विषयों की प्राप्ति की अभिलाषा करना कांक्षा अनिचार है। ___वास्तव में तो अन्य शासन, दर्शन एवं तत्व की इच्छा करना कांक्षा है । जो ऐसी आकांक्षा करता है यह गुण-दोषो का विचार किये विना ही सांसारिक सुख की अभिलाषा करता है । किन्तु ऐह लौकिक और पारलौक्षिक सुख दिनाशशील है, उनका अन्न व टुक કાંક્ષા પદને અર્થ થાય છે જેમ કે-બુદ્ધ ભિક્ષુઓને નાન, અનાજ, પાણી, આચ્છાદન તથા શય્યા વગેરેનું સુખ ભોગવતા થકા કલેશરહિત ધર્મનો ઉપદેશ આપ્યો છે. બીજાઓએ પણ સાંસારિક વિષયોગ સંબંધી સુખ કાજે જ ધર્મનો ઉપદેશ આપ્યો છે તથા સ્વર્ગ અને રાજ્ય સુખની પ્રાપ્તિ અર્થે દિવ્યરૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ આદિ વિષક ઉપદેશ આપ્યો છે ચાલો ત્યારે બુદ્ધશાસનને જ સ્વીકાર કરી લઈએ ! આ રીતે આ લેક અથવા પરલોક સંબંધી શબ્દ આદિ વિષયની પ્રાપ્તિની અભિલાષા કરવી કાંક્ષા અતિચાર છે. વારતવમાં તે અન્ય શાસન, દર્શન તથા તત્વની ઈચ્છા કરવી કક્ષા છે, જે આવી આકાંક્ષા કરે છે તે ગુણ-દોષને વિચાર કર્યા વગર જ સાંસારિક સુખની અભિલાષા કરે છે. પરંતુ આ લેક સંબંધી અથવા પારલૌકિક સુખ નાશવત છે, તેને અન્ત કર્યું છે, તે દુઃખથી મિશ્રિત હોય છે, આથી
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy