SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ . S १०. तत्त्वार्थसूचे "एवम्'-सूत्रोक्तस्यैकस्या- एरोचनादक्षरस्य भवति नरः । मिथ्याष्टिः सूत्रंहि-न प्रमाण जिनाज्ञाच ॥१॥ एकस्मिन्मप्यर्थे-सन्दिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः । मिथ्यै र दर्शन तत्-सचादिहेतु भवगतीनाम् ।।२।। इति, तरमा मुमुक्षुणा जनेन शङ्कारहितेन जिनवचनं सर्वथा सत्यमेव प्रतिपत्तव्यम्, सर्वज्ञवीतरागामिहितत्वात् । उक्तञ्च-'तमेव मच्च नीसंक, जं जिणेहिं पवे इयं तदेव सत्य निश्शङ्क यज्जिनः प्रवेदितम्, इति छाया। ज्ञानदौल्येन्द्रिया पाटवादि दोपारखल्लु साकल्येन छद्मस्थस्य सकलपदार्थस्वरूपाऽवधारणाया अप्लम्भवात् । कांक्षापदार्थस्तु-ऐहलौकिक-पारलौकिकविषयेषु शब्दादिष्वाशंसा. हले मनुष्य मियादृष्टि हो जाता है। मूत्र और जिनाज्ञा प्रमाण नहीं है, ऐला वह समझता है ॥१॥ एक भी पदार्थ में सन्देह हो तो अहन्त भगवान के प्रति विश्वास का विनाश हो जाता है, अतएव सन्देह करने वाला पुरुष मिथ्यादृष्टि है। वह भव भवतियों का आदि हेतु है ।२।। ___अतएव सुमुक्षु जल को शंका से रहित होकर जिन बचन सर्वथा हत्य ही है, ऐसा समझना चाहिए, क्यों कि वह सर्वज्ञ और वीतराग के द्वारा कथित है। कहा है-'यही सत्य और असंदिग्ध है जो जिनेन्द्रों ने कहा है।' छनस्थ जीव का ज्ञान दुर्बल होता है, उसकी इन्द्रियां कुशल नहीं होती, इन दोषों के कारण वह लमस्त पदार्थों के स्वरूप या निश्च नहीं कर सकता। इस लोक और परलोक संबंधो शा आदि विषयों की इच्छा મનુષ્ય મિથ્યાદષ્ટિ થઈ જાય છે સૂત્ર તેમજ જિનાજ્ઞા પ્રમાણ નથી એવું તે સમજે છે. ૧ એક પણ પદાર્થમાં સ દેહ હોય તો અહંત ભગવાન તરફ વિશ્વાસને વિનાશ થઈ જાય છે, આથી શકતશીલ પુરૂષ મિથ્યાદષ્ટિ છે. તે ભવગતિએને મૂળ હેતુ છે મારા આથી મુમુક્ષુ પુરૂષે શંકારહિત થઈને જિનવચન સર્વથા સત્ય જ છે એવું સમજવું જોઈએ કારણ કે તે સર્વજ્ઞ અને વીતરાગ દ્વારા કહેવાયું છે. કહ્યું પણ છે- તે જ સત્ય અને અસંદિગ્ધ છે જે જિનેન્દ્રોએ કહ્યું છે. છવાસ્થ જીવનું જ્ઞાન નબળું હોય છે, તેની ઈન્દ્રિય સતેજ હોતી નથી આ દેને લીધે તે બધાં પદાર્થોના સ્વરૂપ ને નિશ્ચય કરી શકતા નથી. આ લેક તેમજ પરલેક સંબંધી શબ્દ આદિ વિષયોની ઈછા કરવી
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy