SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ २७५ दीपिका-निर्युक्ति टोका अ.७ सृ. २९ परिग्रहस्वरूपनिरूपणम् तथा च मोहसामान्यार्थक मूर्छधातोः प्रकृतेऽभिष्वगात्मक ममत्वरूप विशेषार्थों गृह्यते, परिग्रहप्रकरणवशात् । अथैवन्तर्हि बाह्यस्य परिग्रहत्वं न स्यात् आध्यास्मिकस्यैव परिग्रहस्योक्तरीत्या संग्रहणादिति चेत्, ? सत्यम् मधानत्वादस्यन्तरस्यैव परिग्रहस्य संजिक्षितत्वात् वाह्य परिग्रहेऽसत्यपि ममेद मित्येवं सङ्कल्पवान् सपरिग्रहो भवतीति भावः, अथैवं तर्हि बाह्यः परिग्रहो न भवत्येवेति चेत्, ? मैवम्, मूच्छीलक्षण ममत्वहेतुत्या वाह्यस्याऽपि परिग्रहत्वस्य सद्भावात अथ यदि ममेदमिति सङ्कल्पः परिग्रह स्तदा ज्ञानाद्यपि परिग्रहः स्यात्, तदपिदरिद्र जनलोक में बहुतेरे हैं मगर आभ्यन्तर परिग्रह अर्थात् ममत्व का स्यागी जीव दुर्लभ है ॥१॥ मोह के समानार्थक 'मूर्छ' धातु से इस प्रकरण में अभिष्वंगरूप ममत्व अर्थ लिया जाता है, क्योंकि परिग्रह का प्रकरण है। आशंका हो सकती है कि ऐसा अर्थ करने ले तो बाह्य वस्तु परिग्रह ही नहीं कहलाएगी, उक्त प्रकार से आभ्यन्तर परिग्रह का ही ग्रहण हो सकती है। इसका समाधान यह है कि आभ्यन्तर परिग्रह ही प्रधान है और उसी को यहां मुख्य रूप से ग्रहण किया गया है । बाह्य वस्तु के न होने पर भी किसी में ममता भाव विद्यमान है तो वह परिग्रही ही है। . शंका-तो क्या बाह्य परिग्रह नहीं है ? - समाधान-ऐसा मत कहो । ममता का कारण होने से पाह्य वस्तु भी परिग्रह ही है। દરિદ્ર માણસો આ લેકમાં ઘણું સંખ્યામાં છે, પરંતુ, આભ્યન્તર પરિગ્રહ અર્થાત્ મમત્વના ત્યાગી જીવ દુર્લભ છે. ના મોહને સમાનાર્થક “મૂર્ણ ધાતુથી આ પ્રકરણમાં અભિવંગ રૂપ મમત્વ અર્થ લેવામાં આવે છે કારણ કે પરિગ્રહનું પ્રકરણ છે. આશંકા થઈ શકે કે આ અર્થ કરવાથી તે બાહ્ય વસ્તુ પરિગ્રહ જ કહેવાશે નહીં, ઉપર જણાવેલા પ્રકારથી આ ન્તર પરિગ્રહનું જ ગ્રહણ થઈ શકે છે. આનું સમાધાન એ છે કે આય તર પરિગ્રહ જ મુખ્ય છે અને તેને જ અહીં મુખ્ય રૂપથી ગ્રહણ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુનું ન હોવા છતાં પણ જો કેઈનામાં મમતાભાવ વિદ્યમાન છે તે તે પરિગ્રહી જ છે. - શંકા–તે શું બાહ્ય પરિગ્રહ એ પરિગ્રહ નથી ? સમાધાન–આમ કહેવું ઠીક નથી. મમતાનું કારણ હેવ થી બાહ્ય તું પણ પરિગ્રહ જ છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy