SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ तत्याने वसायाल मनोनिवयं-ऐहिकामुमिक विपयामिलापावितस्य पुरुषस्य मनोगुप्तत्वा देव न रागद्वेषादिमूलकं कर्म जनिष्यते । एवं वाग्व्यापार विस्तस्य यथा विहित वाग्भाषिणः खलु वाचाऽपि गुप्तत्वादेव वाचिकमपि-अभियवचनादिहेतुकं कर्म असंवतस्याऽसत्मलापिन इव नोत्पत्स्यते । एवं-कायोत्सर्ग मानः परित्यक्त .. प्राणातिपातादिदोषविषयकं क्रियाकलापस्य सामायिक क्रियाकलापःऽनुष्ठायिनः पुरुषस्य कायगुप्तत्वादेव धावन-वल्गना प्रत्युपेक्षिता ममाजिताऽवनिप्रदेश परिभ्रमणद्रव्यान्तरग्रहणनिक्षेपणादिहेतुकं कायिकमपि कर्म नाश्लिष्टं भवति, इत्येवं सम्यङ् मनोयोगादित्रयनिरोधलक्षणासिस्रो गुप्रयः संवरस्व करणानि ... समाधान-जिल्ला पुरुष ले दाग-द्वेष की परिणति रूप धार्तध्यान और रौद्रध्यान से अपने मन को हटा लिया है और जो इह-परलोक संबंधी विषयों की अभिलाषा से रहित है, व मनोगुप्त होने के कारण राग-द्वेष मुलक कर्म का बन्ध नहीं परता। इसी प्रकार जो वचन संबन्धी व्यवहार से निवृत्त हो गया है या शास्त्रविहित वचनों का ही प्रयोग करता है और इस प्रकार पचन से गुप्त है, वह अप्रिय असत्य वचन के कारण बंधने वाले काम का बन्ध नहीं करता। इसी प्रकार जो कायोत्सर्ग की स्थिति में है, जिसने प्राणातिपात आदि विषयक क्रियाओं का त्याग कर दिया है, जो सामायिक क्रिया के अनुष्ठान में तत्पर है, वह कामगुप्त होने के कारण दौडने भागने, विनी देखी और बिना पूंजी जमीन में पलने, दूसरी वस्तुओं के धरने संठाने आदि मायिक व्यापारों से बंधनेवाले कर्मों से भी युक्त नहीं સમાધાન–જે પુરૂષે રાગ-દ્વેષની પરિણતિ રૂપ આર્તધ્યાન અને રિદ્રધ્યાનથી પિતાના મનને હટાવી લીધું છે અને જે આ લેક પર્લોક સંબંધી વિષયેની અભિલાષાથી રહિત છે તે મનોગુપ્ત હોવાના કારણે રાગષ મૂળક કર્મને અન્ય કરતાં નથી એવી જ રીતે જે વચન સંબંધી વ્યવહારથી નિવૃત્ત થઈ ગયા છે અથવા શાસ્ત્ર-વિહિત વચનો જ પ્રયોગ કરે છે અને એવી રીતે વચનથી ગુમ છે, તે અપ્રિય અસત્ય વચનના કારણે બંધાનારા કર્મને બંધ કરતાં નથી. એવી જ રીતે જે કાર્યોત્સર્ગની સ્થિતિમાં છે, જેણે પ્રાણાતિપાત આદિ વિષયક ક્રિયાઓનો ત્યાગ કરી દીધું છે, જે 'સામાયિક ક્રિયાને અનુષ્ઠાનમાં તત્પર છે તે કાયગુપ્ત હોવાના કારણે દેડવાના. ભાગવાના, વગર જેએ અને વગર પૂજેલી જમીનમાં ચાલવાના, પારકી વસ્તુઓને રાખવા-ઉપાડવા આદિ કાયિક વ્યાપારોથી બંધાનારા કર્મોથી ૫
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy