SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મં% 9] विबुधविमलसूरि-विज्ञप्तिपत्र [૩૩ शाके नंद ९ वाद्धि ७ रस ६ चंद्र १ मिते १६७९ संवत्सरे ज्येष्ठमासि। वह्नि ३ विधु १ पर्वत ८ चंद्रमिते १८१३ वीरसंवत्सरे शुभे ॥१४३ ॥ શાકે કશ્રી શાલિવાહન રાજાઈ પ્રવર્તાવ્યો જે શાકે સંવત્સર સંવત ૧૬૮ ના વર્ષ વહિન કઇ ત્રિભુ ૩ વિધુ ક, એક ૧ પર્વત કે આઠ એટત્યે સંવત ૧૮૧૩ ના વર્ષે જ્યેષ્ઠ માસિ કરુ છ માસને વિષે ! એહ વીર સંવત્સરને કે. વીર વિક્રમાદિત્યના સંવચ્છરને વિષે એહ ગ્રંથ સંપૂર્ણ થયા ૧૪૩ | આર્યાર્થ शुक्लपक्षत्रयोदश्यां समाप्तोऽयं ग्रंथः स भानविमलसाध्वर्थ । बालावबोधो भाविजीवमुखकृत् ॥ १४४ ॥ વ્યાખ્યા–શુકલ પક્ષ ત્રયોદયા શુકલ પક્ષને વિષે શુદને વિષે શુદ તેરસીને વિષે સ ગ્રંથ | સમાહોય કo ! એહ પ્રત્યક્ષ ગતઃ સમ્યકત્વપરીક્ષારૂપ ગ્રંથ સમાસઃ સંપૂર્ણ થયે ભાનુવિમલ સાધ્વર્થ કo | સાધુ ભાનુવિમલના આગ્રહ થકી એહ ગ્રંથ કર્યો બાલાવબે ક બાલકને અવબેધનું કારણ છે. ભવિછવાસુખકત કo જે ભવ મેક્ષગામી જીવને તે સુખકૃત ક0 સુખને કરના એહ ગ્રંથ છેકદાચ કોઈક અરૂચિ જીવને એહ ગ્રંથ દુ:ખદાયી પણું હસ્ય ! તેના દોષને ઉદય કરીને પણ એ ગ્રંથનો દોષ ન જાણજો. જો ઉત્તમ જીવને સુખદાયી છે. તે મહા કલ્યાણનું કારણ છે ૧૪૪ | આર્યાર્થ यत्किंचित् सिद्धान्तविरुद्धं लिखितमनुपयोगेन तत शोधनीयं विद्वद्भिर्वा मिथ्यादुष्कृतं मेस्तु । १४५। વ્યાખ્યા–- કિચિત ક જે કાંઈ સિદ્ધાંત વિરૂદ્ધ ક0 શ્રી આવશ્યક પ્રમુખ સિદ્ધાંત થકી જે કાંઇ વિરૂદ્ધ વિપરીત લિખિત ક0 | જે કાંઈ વિરૂદ્ધ લિખાયું છે ! અનુપયોગેન ઉપગ રહિત પણે કાંઈ વિરૂદ્ધ લિખાણું હોએ તત શોધનીય વિભિ ક” તે શોધવું વિભિ કપંડિત એહ ઉપકાર કરજો પતિ તેજ નઈ કહીએ ! જે પર ઉપગાર કર્યો વા કટ અથવા મે ક0 મઝને મિયા દુકૃત ક જે દુકૃત જે પાપ જે ઉત્સવ કાંઈ અણુપગઈ લિખાયું હોએ તેહનું જે પાપ મિથ્યા કરુ ફોકટ અસ્તુ કટ થા જે ઈહિત ગ્રંથને વિષઈ જાંગીને તે સિદ્ધાંત વિરૂદ્ધ લિખ્યું નથી. પણ અજાણતાં કાંઈ લિખાયું હોએ તો તે વિચારીનઈ શોધ પંડિત હોય તેહ મુઝને તો મિચ્છામિ દુક્કડ હે મંગલમસ્તુઃ ! ૧૪૫ | આર્યાર્થ છે ઇતિ શ્રી સમ્યકત્વપરીક્ષા સમાપ્ત ! સંવત ૧૮૧૪ ના વર્ષે ફાગુણ વદિ ૭ વાર બૃહસ્પત દિને લિખિત છે શ્રી નૌરંગાબાદ મળે છે Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy