SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ] जैन साहित्य संशोधक [ સંદર્ થયા. દીક્ષાગુરૂ તા પંડિત શ્રીકીતિવિમલ ગણિ પંન્યાસપદ ધારી । તેહના ગુરૂશ્રી ઋદ્ધિવિમલ ગણિ મહાપુરૂષ મહાતપસ્વી સંવેગી થયા તે । સંવત્ ૧૭૧૦ વર્ષે ગૂજરાતમધ્યે ધાધારમધ્યે શ્રી પાલણપુર ને પાર્સે ગાલાગ્રામ મધ્યે શ્રી મહાવીર સ્વામીની સાનિધ્યે ક્રિયા ઉદ્ઘાર કર્યો । તેહ કાલેં શ્રીયશેાવિજય ઉપાધ્યાય કાશિમાંહિ । ન્યાયશાસ્ત્ર ભણીને હાં પધાર્યા છે । તેહ સંવેગપક્ષી બહુશ્રુત વિચરતા હતા તેહની સાહાય્યી । શ્રી ઋદ્ધિવિમલ ગણ ક્રિયા પાલતા હવા ! તેહના શિષ્ય પં। શ્રી કીર્તિવિમલ ગણિ થયા તે ગુરૂકીર્તિ ક॰ મેાટી છે કીર્તિ જેહની ! અનેક ભવ્ય જીવને પ્રતિખાધીને દીક્ષા દીધી છે ! જેહના ગુણ ઘણા વિખ્યાત છે જગત્રયમાંહિ છે ! તેહ બુધ્ધ ક॰ બહુશ્રુત ગુરૂ ક॰ ગ્રંથકર્તાના ગુરૂ છે! તષ્ણુિઃ ક॰ તેહના જે શિષ્ય તેહ ગ્રંથકર્તા સૂરિશ્રી વિષ્ણુધાભિધાનવિમલે ક૦। શ્રી સુમતિસાગર સૂરીશ્વર સંવત ૧૯૯૮ વર્ષે વૈશાખ સુદ્ધિ ત્રીજે સૂરિપદની સ્થાપના શ્રી શંખેશ્વર ગ્રામ મધ્યે કરી તિહાં એક સ્થાપના કરી છે ગ્રંથ વ્યધત્તેમકં ક૦ ૫ તેહ ગ્રંથ કર્તાઈ મિર્ક મિમેવ મર્ક ગ્રંથ ૩૦ સમ્યકત્વપરીક્ષા રૂપગ્રંથ પ્રતિવ્યધત્ત ક॰ કરતા, હતા. | ૧૪૦ ૧ । नौरंगाबादपुर्वी प्रथितजिनगृह श्राद्धवर्गान्वितायामाचार्या यौवराज्ये स विमलमहिमा सूरिनाम्ना प्रसिद्धः । इत्याद्यैः सारशिष्यैः शुभपरिकरितो ग्रंथरूपं त्वकार्षीत् भव्यानां धर्महेतोः स विबुधविमलः शुद्धसम्यक् परीक्षम् ॥ १४१ ॥ વ્યાખ્યા જે નારંગાબાદ સહર નગરને વિષે તેહ પુરી કેહવી છે પ્રથિત॰ પ્રથિતાનિ કારિતાનિ જિનગૃહાણિ ગૈસ્તે શ્રાદ્દવર્ગાÅરન્વિતા યુક્તા—જે નર્ગારને પ્રથિત ક॰ કરાવ્યા છે. જિનના ગૃહ ૩૦ શ્રી તીર્થંકરદેવના દેડર્યાં જે શ્રાદ્ધના સમૂહ એહવા ઘણા શ્રાવક છે જૈનના દેહર્યા પ્રતિમા પ્રતિષ્ઠા દીક્ષા મહેાત્સથના કરનાર્યો દ્રવ્ય સ્તવરૂપઈ કરીને સમ્યકત્વ નિર્મલ કરતા થકા એહવ્યા શ્રાવક ધણા છે. તેડુ શ્રાદ્દવર્ગા સહિત એહવી પુરી તેને વિષે । માચાર્યો યૌવરાજ્યે સત્રિમલમહિમા સૂરિ નામ્ના પ્રસિદ્ધ ક॰ તે નગરીને વિષે નવા મેહુલ્યેા છે તેહને વિષે શ્રી શાંતિનાથ ભગવંતના દેહરા મધ્યે સંવત્ ૧૮૧૩ ના વર્ષે ફાગુણ સુદિ પંચમીને દિનેં સા કપૂરચંદ મેાતીચંદ । તથા સા દેવચંદ લાલજી પ્રમુખ સંઘે ધણ્યા મહેાવ કરીને આચાર્યપદની સ્થાપના કરી ! તેહ શ્રી મહિમાવિમલસૂરિ રિતિ નામઈ કરીને પ્રસિદ્ધ છે ! ત્યાથૈઃ સારશિયૈઃ શુભપરિકરિતા ગ્રંથરૂપ વકાત ક॰ ! જેહ એહ ગ્રંથ કર્યાં છે. તેહના શિષ્યઃ મુખ્ય શ્રીમહિમાવિમલસૂરિપ્રમુખૈ: સાર શિષ્યે ક॰ હું શ્રી ક્ષાંતિવિમલ પ્રમુખ અનેક શિષ્યઈ શુભ પરિકરિતઃ । શુભ પરિવારઈ પરવર્યો એડવ્યેા ગ્રંથકર્તા ગ્રંથરૂપં કાŕત્ ક॰ તું પુનઃ । ગ્રંથ રૂપ પ્રતિ અકા↑ત્ ક૦ કરતા હવા ! તેહ ગ્રંથ રૂપ કેહવ્યા છે ! સમ્યક્ષરીક્ષ ક॰ । યથાર્થ સત્ય છે પરીક્ષા જેહને વિષે સ સમ્યકપરીક્ષ। ૧૪૧ यत्राराध्या जैन्यः प्रतिमा सम्यग्दृष्टिभिः श्राद्धैः ग्रंथो विबुधविमलगणितः स सम्यक्त्वपरीक्षेति ॥ १४२ ॥ વ્યાખ્યા—ત્રારાધ્યા જૈન્ય ક જેહ ગ્રંથને વિષે આરાધ્યા ક૦ આરાધવા યોગ્ય પૂજવા યાગ્ય છે અન્ય: ૪૦ જૈનની પ્રતિમા સમ્યગ્દષ્ટિભિઃ શ્રાદ્વૈઃ ક॰ । સમ્યગ્દષ્ટિ શ્રાવકઇ શ્રીવીતરાગની પ્રતિમા પુજવા ચેગ્ય કહી છે. તેડુ ગ્રંથે સ૦ ક॰ તે સમ્યકત્વ પરીક્ષેતિ એહલ્યું નામ છે ! ૧૪૨ આર્યાર્થઃ Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy