SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૧૬ જૈન સાહિત્ય સંશાધક સંતનકી મુખ વણુ સુણી જિનચંદ સુદિ મહંત જતી, તપજખ કરે ગુરૂ ગુજજરમેં પ્રતિખેાધત હૈ ભવિક' સુમતી, તબહી ચિતચાહન ગ્રૂપ લઇ સમયસુંદરકે ગુરૂ ગચ્છપતી, ભેજ પતસાહ અકબ્બરી છાપ મેલાયે ગુરૂ ગજરાજ ગતી. એજી ગુજરતે ગુરૂરાજ ચલૈ વિચમેં ચામાસ જાલેર રહે, મેનીતટમેં મ`ડાણ કિયા ગુરૂ નાગાર આદરમાંન લહે, મારવારિણી ગુરૂવ ́દનકે તરસે સરસૈં વિચ વેગ વર્તે, હરખ્યા સંધ લાહેર આયે ગુરૂ પતસાહ અકબ્બર પાંવ ગ. એજી સાહ અબ્બરી વખ્તરકૈ ગુરૂ સૂરત દેખત હી હરખ, હમ જોગી જતી સિદ્ધ સાધ વ્રતી સબહી ખટ દરસન કૈ નિરખૈ, ટાપી અસમાવાસ ચંદ્ર ઉદય અજ તીન બતાય કલા પરખૈ, તપ જબ દયા દ ધારણકાં જગ કાઈ નહીં ઇનકે સરખૈ. ગુરૂ અમૃતવાણૢ સુણી સુલતાન એસા પતસાહ હુકમ્મ કિયા, સબ આલમ માંહિ અમાર પલાય એલાય ગુરૂ પુરમાણુ દિયા, જગજીવ દયા ધર્મ દાક્ષણã જિન સાસનમેં જી સેાભાગ લિયા, સમયસુંદર કહે ગુણવંત ગુરૂ દૃગ દેખત હરખત ભવ્ય ક્રિયા. એજી શ્રીજી ગુરૂ ધર્માં ધ્યાન મિલૈ સુલતાન સલેમ અરજ્જ કરી, ગુરૂ જીવ દયા નિત પ્રેમ ધરે ચિત અંતર પ્રીતિ પ્રતીતિ ધરી, કાઁચંદ ભુલાય ક્રિયા પુરમાણુ છેડાય ખંભાયતકી મછરી, સમયસુંદરકે સબ લેાકનમેં નિત ખરતર ગચ્છકી ખ્યાતિ ખરી. [ ખંડ ૨૬ ૧ Aho! Shrutgyanam ર * ૫ ના ચૈત્ર શુદ ૧૩ બુધે; ગુણસુંદરી ચેાપ; અ’ચલમત સ્વરૂપ વન રાસ સ૦ ૧૬૭૪ માત્ર શુદ ૬ રવિવારે માલપુરમાં રચેલ છે. ખરતર ગચ્છની ક્ષેમ શાખામાં ક્ષેમરાજ ઉપાધ્યાયના પ્રાધમાણિકય શિષ્ય, તેના જયસેામ, અને તેના તેઓ શિષ્ય થાય. આ કવિએ સંસ્કૃતમાં પણ અનેક ગ્રંથો રચ્યા છે તે પૈકી ખંડ પ્રશસ્તિ કાવ્ય ટીકા સં૦ ૧૬૪૧, દમયંતી ચ'પૂ ટીકા સં॰ ૧૬૪૬, રધુવંશ ટીકા સં॰ ૧૬૪૬, વૈરાગ્યશતક ટીકા સ’૦ ૧૬૪૭, ઇંદ્રિય પરાજ્યશતક વૃત્તિ સં૦ ૧૬૬૪, ઉત્સૂત્રેાદ્બટ્ટન કુલક ખડન સં૦ ૧૬૬૫ કે જેમાં ઉપર।ક્ત ધર્મસાગર ઉપાધ્યાયના મતનું ખંડન કરેલું જણાય છે, સંમેાધસત્તરી ટીકા, લગ્નુઅનિશાંતિ સ્તેાત્ર ટીકા છે. આ પરથી તેએ એક સત્તરમા સૈકામાં વિદ્વાન્ ટીકાકાર અને સાક્ષર હતા એ નિર્વિવાદ છે. ( વધુ માટે જુએ એ રાસસંગ્રહ ભાગ ૩ જો ) ૧૬. ૨. મેદનીતટ-મેડતા; મારવારિણી-મારવાડની સ્ત્રી. ૩. ટાપી......હરખે આના અ ખરાખર સમજાતા નથી, પણ એમાં એમ હેાવાના સંભવ છે કે ટાપી ઉડાડી અધર રાખી હાય, અમાવાસને દિને ચંદ્રના ઉદય બતાવ્યા હેાય અને ત્રણ બકરાં બતાવીચમત્કાર બતાવ્યા હતા. ૪. ભવ્ય—પાઠાંતર હાત. મછરી—માછલી પકડવાનું ખંભાતમાં થતું હતું તે કુરમાનથી દૂર કાલ્યું. ૬-ચામર છત્ર......જિયરે -પાઠાંતર-ઝુગપ્રધાનકાઐ ગુરૂદૂ. ગિગડદુ ગિગડદુ ધુંધું ખાયેરે સમયસુંદરકે ગુરૂ માન ગુરૂ, પતિસાહ અકમ્બર્ ગાયેરે. ( જૈન સંપ્રદાય શિક્ષા પૃ. ૧૬૪૯ )
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy