SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 'ક ૩ ] કવિવર સમયસુંદર તથા ગુણવિનય એ એ સાધુઓને ઉપાધ્યાય પદ્મ આપ્યું. આ વાત ઉક્ત ગુણવિનય૧૫૬પાધ્યાયે જ સ૦ ૧૬૫૫ માં રચેલા કચદ્ર મત્રિવંશ પ્રખધ-કર્મચદ્રવંશાવલિ પ્રમ ધમાં આપેલી છે. કે જે કમચંદ્ર મત્રીએ આ આચાય મહાત્સવ કરેલા. આ સમયે જ જિનચંદ્ર સૂરિને યુગ પ્રધાનપદ મળેલુ જણાય છે. વાચક પદ ગુણ વિનયન”, સમયસુંદરનઇ દીધઉ રે યુગ પ્રધાનજીન કરઈ, જાણું રસાયણુ સીધ રે શ્રી જિન શાસન ચિર જયઉ. ૧૩ આ ઉત્સવના શુભ કાર્યના ઉપલક્ષમાં ખાદશાહ અકખ્ખર ખંભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કાઈ મગર કે માછલીઓ ન મારે એવો હુકમ બહાર પાડયા હતા. તેમ લાહારમાં પણ એક દિવસ કાઇપણ જીવની હિંસા નહિ કરવાની આજ્ઞા ફેરવી દીધી હતી. ( જુએ ઉક્ત પ્રખધ ઐતિહાસિક રાસમાળા ભા૦ ૩; જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય. ) જુઓ ૫૦ જયસામ કૃત સંસ્કૃતમાં કચંદ્ર મંત્રી પ્રમધ. ઉક્ત જિનસિંહ સૂરિએ બાદશાહ પર પેાતાના પ્રભાવ પાડી તેની પાસેથી આષાઢ શુદ ૯ થી આષાઢ શુદ્ધિ ૧૫ સુધીના સાત વિસામાં ખીલકુલ જીવવધ ન થાય એવું ક્માન મેળવ્યું હતું. આ અસલી ફરમાન પત્ર હાથ આવ્યું છે ને તે હિન્દી ‘સરસ્વતી’ માસિકના ખૂન, સને ૧૯૧૨ ના અંકમાં છપાયુ છે. આમાં હીરવિજ્ય સૂરિના ઉપદેશથી પર્યુષણના આઠ અને બીજા ચાર એમ બાર દિવસ સુધીમાં જીવવધના નિર્મધ માટે ફરમાન આપ્યું છે તેના પણ ઉલ્લેખ કર્યો છે. જિનચંદ્રસૂરિ એક પ્રભાવક મહાપુરૂષ હતા. તેમનાં જ્ઞાન અને આચારની ખ્યાતિઅકમ્મર બાદશાહે ઉક્ત કાઁચંદ્ર ખછાવત પાસેથી સાંભળી પોતાની નિજકલમવડે પુરમાન (વિનતિ) પંજાખના લાહાર નગરથી લખી અને પેાતાના ખાસ મરજી દાન ઉમરાવે તે ગુરૂને ખેલાવવા માટે મોકલ્યા. તે વખતે તે ગુરૂના ૮૪ શિષ્યમાં મુખ્ય સકલચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પતિ સમયસુંદરજી પણ વિહારમાં સાથે હતાં. તે વિહાર કયાંથી કયાં કર્યાં અને લાહારમાં આવ્યા પછી ઉપરોકત મહેાત્સવ કેમ થયા એ સ`બધી સમયસુંદરેજ ‘ગુરૂ ગુણ છઠ્ઠું અષ્ટક ' હિન્દીમાં બનાવેલ છે તે અત્ર જણાવીશું. બાદશાહે પેાતાના રાજવહિવટના છેલ્લા વર્ષમાં (સ૦ ૧૬૬૦ માં) દસ્તાવેજ કરી માન કરી આપ્યું હતું કે ભાદરવા શુદ ૯ થી ભાદરવા શુદ ૧૫ સુધી પેાતાના સપૂ` રાજ્યમાં જીવહિંસા બંધ રાખવી. ત્યાર પછી જહાંગીર બાદશાહે તેમને ‘ યુગપ્રધાન ’ પદ આપ્યું હતું. પર જિનચંદ્રસૂરિ રવર્ગસ્થ થતાં વેનાતટમાં ( બિલાડા મારવાડમાં ) ગચ્છનાયક પદ સં૦ ૧૬૭૦ ના પૌષ વિદ ૧૩ તેને મેડતામાં થયા. ( જુએ ઉપરાંત ખરતર ગચ્છ પટ્ટાવલિ; સનાતન જૈન, જુલાઇ ૧૯૦૭, રત્નસાગર ભા૦ ૨ પૃ૦ ૧૨૭; જ્ઞાનવિમલ કૃત સં૦ ૧૬૫૪ ની શબ્દ પ્રભેદવૃત્તિમાંની ગુરૂ પટ્ટાવલિ; પીટર્સન રીપોટ બીજો પૃ॰ ૬૫ ) તેમની પાર્ટ જનરાજ સૂરિ (બીજા) આવ્યા. ૧૫. ગુણવિનય વાચક-તેમણે ભાષામાં આ પ્રબંધ ઉપરાન્ત અજનાસુંદરી પ્રબંધ સ૦ ૧૬૬૨ Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy