SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Ge તરાવતી. રાઇને ખાતરી નથી, મરણની સત્તાને અહી કોઈથી હડસેલી શકાતી નથી, તેથી એ આવે તે પહેલાં, વખત ખાયા વિના માણસે આ વ્રત લેઇ લેવુ. ઉચિત છે.” ૧૫૯૪-૧૬૦૨. આવાં આવાં વચનાથી શેઠને પુત્ર પેાતાનાં માબાપને અને સગાંસ‘બધીઓને પાછાં જવા સમજાવ્યું; વળી જે મિત્રા એમની સાથે નાનપણથી મૂળમાં રમીને મિત્રતાને અંધને અંધાયા હતા તેમને પણુ પાછા જવા સમજાવ્યું". પાતાના પુત્ર ઉપરની ખૂબ મમતાને કારણે અમને છેડીને જવુ શેઠને ગમતું નહેતું અને એમણે કહેલી વાત અમને ગમતી નહોતી, કારણકે જે સાધુજીવનનું વ્રત અમે લીધુ‘ હતું તેને પાળવાની જ અમારી ઈચ્છા હતી. ( પાસે ઉભેલા ) ઘણા લેાકાએ જ્યારે કહ્યું: પોતાની ઈચ્છા પ્રમાણે એ બે જણ પેાતાની આધ્યાત્મિક સાધના ભલે સાધે, કારણકે જન્મમરણની ચિંતાથી એ પીડાય છે; સંસારસુખથી પાછા હેઠેલા અને તપસ્યા તરફ વળેલા ચિત્તને જે પકડી રાખે છે તે મ્હોં ઉપરથી મિત્ર છે, પણ સાચી રીતે તે શત્રુ છે,' ત્યારે અતે લેાકાએ કહેલા સમજાવટના એ શબ્દોથી માની જઇને, માત્ર ક્રમને, ( કુટુ'બથી ) અમને જુદા પડવાની એમણે રજા આપી અને એ હાથ જોડીને ખેલ્યાઃ ' ત્યારે તમે આત્મસયમ પાળવામાં અને તપો કરવામાં વિવિધ પ્રકારની કઠણુ સાધનાવાળી તપસ્યા · આચરીને પાર ઉતરશે. આ ક્ષણુભંગુર સમુદ્રમાંથી, જન્મમરણનાં એનાં માજા'માંથી, એક ખાળેથી ખીજે ખાળે જવાનાં વમળમાંથી, અષ્ટપ્રકારનાં કર્માએ કરીને વલેવાતા જળમાંથી નેગવિજોગના કલેશનાં તાફાનમાંથી અને તેના માહુમાંથી પાર ઉતરી જાશે. ’ : ་ ૧૬૦૩-૧૬૦૭. વખતે અમારા પગ નગર તરફ વળવાનુ મન કરે, પણ આ વચનાથી શેઠે ભલા થઈ તેમને અટકાવ્યા. નગરશેઠે ( મારા પિતાએ) તે કહ્યું: ‘તમે ધન્ય છે કે (ગૃહસ્થજનને પાળવા જેવું જે સાદું વ્રત એ નહિ પણુ) પુરૂં વ્રત લીધું છે અને તેથી કલેશમય ગૃહજીવન તજી દીધુ છે અને સ્નેહના બ‘ધમાંથી ને બેડીઓમાંથી છુટાં થયાં છે. સુખદુઃખમાં સમાન થવાય એવાં મેહમુક્ત ધર્મસ્વરૂપ તમે ધારણ કર્યું છે. સ્રીજાળ તાડીને, સ્નેહસમાંથી છૂટીને જે વિનાઅંભિમાને તે વિનાક્રોધે તીર્થંકરાના ઉપદેશને અનુસરે છે તેને ધન્ય છે. અમે તા હજી લેાક્ષ અને ભાગમાં આનદ માન્યા જઈએ છીએ અને મેાહના પાશથી ને સાંકળેાથી બધાયલા હોવાથી તમારી સાથે આવી શકીએ એમ નથી. ૧૬૦૮-૧૬૧૩. આમ નગરશેઠે સાધુવ્રત ઉપર અનેક રીતે વ્યાખ્યાન કર્યું, કારણ કે એ ખાખતમાં એમને ઉંડું જ્ઞાન હતું. પશુ અને કુટુંબની સ્રી, અમારા ઉપરના સ્નેહને લીધે રડાયુ એટલે રડી; એટલા વિલાપ કર્યો, એટલાં ડુસકાં ખાધાં કે વરસાદથી પલળે એમ બાગની જમીન એમનાં આંસુથી પલળી ગઈ. તે શેઠ ને નગરશેઠને સ્ત્રીઓ, સબધીઓ, અને મિત્રાને લેઇને, દાસ તથા દાસીઓને લેઈને, સાને રડતાં લેઇને પાછા નગરમાં આવ્યા; અને ( જતાં જતાં ય નગરશેઠ અમારા તરફ Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy