SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ તર'ગવતીની દીક્ષા ૧૫૭૩ ૧૫૭૭. • દીકરા, આ તને કોણે શીખવ્યું ? અમારી સાથે રહેવું તને ના ગમ્યું ? એવું તે તને શું દુઃખ પડયું કે કંટાળીને તું સાધુ થઈ ગયા ? આધ્યાત્મિક જીવનથી જ નહિ પણ ધર્મવિહિત સંસારભાગથી પણ સ્વર્ગ મળે છે. અને લેાકમાં કહેવત છે કે જીવનમાં આ એ રત્નરૂપ છે. અપ્સરા જેવી સુંદર તારે માટે અહી સ્ત્રીઓ છે. તું જ્યારે સ્નેહ લાગવી રહે ત્યારે ધમ જીવન પાળજે. આપણા વિશાળ ધનને, અમને પાતાને અને (તે છેડવેલી) આ દીકરીને, એ બધાને તું શું છેડી જશે ? હજીયે ચેડાં વર્ષ તુ જીવનના માનદ લાગવી લે; ત્યાર પછી, જ્યારે આવા કઠણુ વ્રત સ્વીકારવાના દહાડા આવે ત્યારે તું તે ખુશીથી લેજે. ૧૫૭૮. શેઠને પુત્ર દઢમને દૃષ્ટાન્તા દેશને ( અને રીઆ આપીને) પેાતાનાં માબાપના કાલાવાલાભર્યા શબ્દના આમ જવાબ આપ્યુંઃ ७७ 66 ૧૫૭૯ ૧૫૯૩. અજ્ઞાને કરીને રેશમના કીડા જેમ પાતે ઉપસેાગ કરવાને પોતે જ વળેલા કાકડામાં ગુંચાઈ રહે છે, તેવી જ રીતે માહાન્ય પુરૂષ ઉપભાગની લાલ સાએ સ્ત્રીને કારણે માયામાં પડે છે અને તેથી અનેક દુઃખ લાગવે છે. બેટા રૂપી ભાળવાઈને અને માહથી ભરમાઈને વિવિધ પ્રકારની વસ્તુરૂપ કાંટાવાળા સ’સારમાર્ગના જાળામાં એ ક્રૂસાઈ પડે છે. સ્ત્રીના વિજોગથી જેટલું દુઃખ થાય છે એટલું પણ સુખ થી એને મળી શકતું નથી. ધનમાલથી પણ દુઃખ છે, તેને પ્રાપ્ત કરતાં પણ દુઃખ અને સાચવતાં પણ દુઃખ; અને જ્યારે નાશ પામે છે ત્યારે ખેદ થાય છે. અને માબાપ, ભાઈ, વહુ, કરાં ને સગાંવહાલાં એ તે નિર્વાણુના માર્ગમાં મધનની સાંકળા છે. જેમ સઘમાં એકઠા મળેલા લેાક એકબીજાની સાથે રહેવા ઈચ્છે છે અને પ્રવાસનાં દુઃખને લેખને સાથે ચાલે છે, પણ વનમાં (ભય) આવી પડતાં જુદી જુદી દિશામાં પાતપોતાને માગે વેરાઈ જાય છે, તેમ સગાંસંબધી આ સ’સારાત્રામાં સ્નેહસ બધે સુખદુ:ખ ભાગવવાને અને એકબીજાને મદદ કરવાને એકઠાં મળ્યાં છે, પણ પછી મરણ થવાથી કે સ'સારમાંથી નિકળી જવાથી એ જુદાં પડે છે, ત્યારપછી પાતપાતાનાં કર્મ પ્રમાણે પાતપાતાને માગે ચાલતાં થાય છે. પાતાનાં સખપી વિના કે બીજી કશી પ્રતીતિ વિના માણસે પોતે જ માહ છેાડીને સમજી જવું જોઈએ કે એમાંથી મુક્ત થયે જ નિર્વાણને માગે જઈ શકાશે; અને તેને સારી રીતે નિશ્ચય થયા હોય તા તા કાળદેવ પાતાની ગુફામાંથી નિકળીને જીવન તાડી નાખે તે પહેલાં જ પાતે ડાહ્યા થઈને અને જાતને કમજે રાખીને કરવા જેવું કરી લેવું જોઈએ. તેથી 'તા ષ્ટિ અનેધુઇચ્છાખળવાળા પુરૂષ તે, સ્ત્રના મા સહેલા કરવા હાય તા, કશાને (ન તા વસ્તુને કે ન તા માણુસને, ન તે માલને કે ન તા સગાંને) વળગી ન રહે. ત્યારે ‘હજી ચે થાડાં વર્ષ તું જીવનના આનંદ ભગવી લે’ એવા જો છેવટે ઉપદેશ તમે આપતાં હા તે એ પણ ભૂલ છે, કારણ કે સ‘સાર તે અનિત્ય છે અને જીવનની Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy