SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ભાદ્રપદ શુદિ પંચમી પહેલાં થઈ શકે, પરંતુ તે પછી નહિ” આ વચન રવિર ભગવતે તે સમયની મર્યાદાને લક્ષીને જ જણાવ્યું છે, પરંતુ તેટલા માત્રથી ઉત્સર્ગ–અપવાદની મર્યાદા જાણનાર ગીતાર્થોએ આ સૂત્રને સદા માટે એકસરખું વ્યાપક કરવું ન જોઈએ. અર્થાત્ ભગવાન શ્રીકાવકાર્ય સમક્ષ જે પ્રકારને પ્રસંગે ઉપસ્થિત થયે તે જ પ્રકારનો તેથી ઉલટ પ્રસંગ કેઈ સમર્થ ગીતાર્થ સમક્ષ આવી પડે તો તે, પંચમી પછી પણ સંવત્સરીની આરાધના કરીને આરાધક થઈ શકે અને બીજાઓને પણ આરાધક બનાવી શકે. અને તેમ કરવામાં તે ગીતાર્થ સૂત્રાજ્ઞાન અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને સંપૂર્ણરીતે આરાધે છે, એમ આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત સામાચારીનું વ્યાખ્યાન સંક્ષેપમાં નિર્યુક્તિકારે અને સમગ્રભાવે ચૂર્ણિકારે કરેલ હોવાથી તેના અસ્તિત્વની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે, એટલે એ વિશે મારે ખાસ વધારે કહેવા જેવું કશું જ રહેતું નથી. કહ૫વમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓમાં પાડભેદે અને સૂત્રોનું ઓછાવત્તાપણું ઘણે સ્થળે છે અને વિવિધ રીતે આવે છે. આ બધું ય અમે કપસત્રની પાઈટિપ્પણીમાં વિસ્તત રીતે આપેલું છે. આમ છતાં ચૂર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકકારે તેમના યુગની પ્રાચીન પ્રતિઓને આધારે જે પાઠ સ્વીકારીને વ્યાખ્યાન કર્યું છે તે પાઠભેદનો સમાવેશ ઉપર જણાવેલ પાટિપ્પણીમાં મોટે ભાગે થતો નથી. એટલે તે પાઠભેદને તારવીને આ નીચે આપવામાં આવે છે. ચૂર્ણકારે સ્વીકારેલા પાઠભેદ चूणीपाठ पुव्वरत्तावरत्तसि -મુરपहिं पिउणेहिं जिय. सूत्रांक मुदित सूत्रपाठ पुठवरत्तावरत्तकालसमयसि ૧૪ -भुइंग पट्रेहिं कुसलेहिं मेहावीहिं जिया उण्होदहि य વાળના આદિ સામાસિક વાકય पित्तिज्जे १२२ अंतरावास अंतगडे १२६-२७ सूत्र २३२ पज्जोसवियरणं २८१ भणट्टाबंधिस्स અસ્તવ્યસ્ત पेत्तज्जए अंतरवास (નથી) પર્વોપર છે. पज्जोसलिए अटाणबंधिस्स "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy