SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જોતાં આપણને સહેજે એ પ્રશ્ન થાય છે કે આ પ્રકારનાં ઉદાર એટલે કેવાં ઉતાર?” આ જાતનો પ્રશ્ન કે જિજ્ઞાસા, આપણને ચાદસ્વપ્નને લગતા વર્ણકગ્રંથના અસ્તિત્વની કલ્પના તરફ ખેંચી જાય છે. અને આ કારણસર આ ઠેકાણે ચિદસ્વપ્નને લગતા કેઈને કોઈ પ્રકારના વર્ણ ગ્રંથનું હોવું એ અનિવાર્ય બની જાય છે. પરંતુ જ્યાં સુધી આપણા સામે બીજી પ્રાચીન પ્રતિઓ ન હોય ત્યાં સુધી એ વર્ણકગ્રંથ કે હવે જોઈએ, એને નિર્ણય કરવાનું કામ ઘણું કઠિન છે. અત્યારના પ્રચલિત વર્ણકગ્રંથના મૌલિકપણા વિષે શંકાને સ્થાન છે; તે છતાં એટલું ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે કે પ્રચલિત સ્વપ્નવિષયક વક અર્વાચીન હોય તે પણ તે અનુમાન હજાર વર્ષથી અર્વાચીન તો નથી જ. . આ ઉપરાંત ઈન્દ્ર, ગર્ભાપહાર, અટ્ટણશાલા, જન્મ, પ્રીતિદાન; દીક્ષા, કેવલજ્ઞાન, ચાતુર્માસ, નિવણ, અંતકદભૂમિ આદિ વિષયક સૂત્રપાઠ અને વર્ણકગ્રંથના અસ્તિત્વની સાક્ષી તો ચૂર્ણિકાર પિતે પણ આપે છે. એ પછીનાં જિનચરિત કે જેમાં ત્રેવીસ જિનેશ્વરનાં ચરિત્ર અને અંતર વિષેના સૂત્રપાઠને સમાવેશ થાય છે તેની તથા ગણુધરાદિ વિરેની આવતી અને સામાચારીગ્રંથ કેવાની સાક્ષી નિર્યુક્તિકાર અને ચૂર્ણિકાર એમ બને ય સ્થવિરે કુરિવાજ છે. નિ. ગાટ દર અને તેની ચૂત દ્વારા આપે છે. ગણધરાદિ સ્થવિરોની આવલી આજે કલ્પસૂત્રમાં જે રૂપે જોવામાં આવે છે તેવી અને તેટલી તે ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી આર્યભદ્રબાહુમિપ્રણીત કલ્પસૂત્રમાં હોઈ જ ન શકે. એટલે જ્યારે પ્રસ્તુત કલ્પસૂત્રને અથવા આગમેને પુસ્તકાઢ કરવામાં આવ્યાં તે જમાનાના સ્થવિએ એ ઊમેરેલી છે, એમ કહેવું એ જ સવિશેષ ઉચિત છે. આમ તાં એક પ્રશ્ન તો આપણું સામે આવી ઊભે જ રહે છે કે–આજની અતિઅર્વાચીન અર્થાત્ સોળમા સત્તરમા સિકામાં લખાએલી પ્રતિઓમાં જે સ્થવિરાવલી . જોવામાં આવે છે, એ કયાંથી આવી? કારણ કે ખંભાત, અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરેની સંખ્યાબંધ તાડપત્રીય પ્રતિઓ તપાસી, તેમાંથી મને પાછળના વિરેને લગતી સ્થવિરાવલી કઈ પણ પ્રતિમાંથી મળી નથી. આમ છતાં એમ માનવાને તો આપણું મન જરા ૨ કબલ નથી થતું કે એ અંશ નિરાધાર હેય!. એટલે આ વિષે એકસાઈભર્યું અન્વેષણ કરવાની આપણી ફરજ ઊભી જ રહે છે. આટલું વિચાર્યા બાદ સામાચારી આવે છે. તેમાં શરૂઆતનાં પર્યુષણાવિષયક જે સૂત્રો છે તે પૈકી સૂત્રક ૨૩૧માં સત્તા જ ર તે જ તે - નાસિક આ પ્રમાણે જે સૂત્રાશ છે તે પંચમીની ચતુર્થી કરાઈ તે પછીને છે, એમ આપણને સ્વાભાવિક જ લાગે છે. આ સુત્રાશને આપણે કે અર્થ કરે જોઈએ અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને લક્ષમાં રાખીને એની સંગતિ કેવી રીતે સાધવી જોઈએ, એ વિચારવા જેવી બાબત છે. મને લાગે છે, અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને મારી અ૫ બુદ્ધિએ હું સમજ્યો છું ત્યાંસુધી “સંવત્સરી પર્વની આરાધના કારણસર "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy