SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयं वृत्तम् । गुरुः-धर्माचार्यः च समुच्चये लोके-मर्त्यनिवहेऽस्मिन्-अत्र, तत्रापि विशेषमाहतत्र-तेषु चतुर्पु मध्ये गुरुरिह-अत्र जन्मन्यमुत्र च-परस्मिन्भवे सुदुष्करतरोमहाकष्टेनाप्यशक्यः प्रत्युपकारो यस्य स तथेति ॥७१॥' इत्थमासन्नोपकारित्वेनानन्योपकारित्वेन च गुरुर्निजशिष्यैः सर्वप्रयत्नेन सर्वभावेन च सेवनीय इत्येतस्य श्लोकस्य रहस्यार्थः । ततः सम्पूर्णश्लोकस्य सङ्क्षेपार्थ इत्थम्भवति - यदि ज्ञानादिगुणयुता गुरवः सकलभुवने पूजनीया भवन्ति तासन्नोपकारित्वेन निजशिष्यैस्तु तेऽतिशयेन पूजनीयाः । अत्रापि शिष्याणां 'निज'इतिविशेषणस्य प्रयोजनं पूर्वश्लोकोक्त निजक'इतिविशेषणस्य प्रयोजनवज्ज्ञातव्यम् ॥२॥ __ अवतरणिका - इत्थं पूर्वस्मिन्श्लोके 'शिष्याणां गुरुरतिशयेन पूजनीयो भवति' इति ज्ञापितम् । अधुना गुर्वाज्ञाया महत्त्वं प्रदर्शयन्ति ग्रन्थकारा अस्मिन् तृतीये श्लोकेमूलम् -गरुयगुणेहिं सीसो अहिओ, गुरुणो हविज्ज जइ कहवि । तहवि हु आणा सीसे, सीसेहिं तस्स धरियव्वा ॥३॥ छाया - गुरुकगुणैः शिष्यः अधिकः, गुरोः भवेत् यदि कथमपि । तथापि खलु आज्ञा शीर्षे, शिष्यैः तस्य धारयितव्या ॥३॥ दण्डान्वयः - जई कहवि सीसो गरुयगुणेहिं गुरुणो अहिओ हविज्ज, तहवि सीसेहिं हु तस्स आणा सीसे धरियव्वा ॥३।। ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. તે ચારમાં ગુરુના ઉપકારનો બદલો આ ભવમાં અને પરભવમાં મોટા કષ્ટથી પણ વાળવો અશક્ય છે.” આમ નજીકના ઉપકારી હોવાથી અને અસાધારણ ઉપકારી હોવાથી પોતાના શિષ્યોએ ગુરુદેવની સર્વપ્રયત્નપૂર્વક અને સર્વભાવપૂર્વક સેવા કરવી જોઈએ એ આ શ્લોકનો છુપો અર્થ છે. તેથી સંપૂર્ણ શ્લોકનો સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે થાય છે - જો જ્ઞાનાદિગુણોવાળા ગુરુ સકલ વિશ્વમાં પૂજ્ય બને છે તો નજીકના ઉપકારી હોવાથી એમના શિષ્યોએ તો એમની અવશ્ય પૂજા કરવી જોઈએ. અહીં પણ શિષ્યોનું ‘પોતાના” એવું વિશેષણ મૂકવાનું પ્રયોજન પહેલા શ્લોકમાં भूसा पोताना' विशेषान। प्रयो४ननी ४भ सम . (२) અવતરણિકા - આમ પૂર્વેના શ્લોકમાં જણાવ્યું કે “શિષ્યો માટે ગુરુ અતિશય પૂજનીય છે.” હવે આ ત્રીજા શ્લોકમાં ગ્રન્થકાર ગુર્વાજ્ઞાનું મહત્ત્વ બતાવે છે - શબ્દાર્થ – જો કોઈ પણ રીતે મોટા ગુણોથી શિષ્ય ગુરુ કરતા અધિક હોય તો પણ शिष्यो ५२५२ ते शुरुनी माशा भरत पा२९॥ ४२वी हो . (3)
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy