SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ गुरोर्दुष्प्रत्युपकार्यत्वम्। माहणस्स वा अंतिए एगमवि आयरियं धम्मियं सुवयणं सोच्चा णिसम्म कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववण्णे, तए णं से देवे तं धम्मायरियं दुब्भिक्खाओ वा देसाओ सुभिक्खं देसं साहरिज्जा, कंताराओ वा णिकंतारं करेज्जा, दीहकालिएणं वा रोगायंकेणं अभिभूयं समाणं विमोएज्जा, तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं भवइ, अहे णं से तं धम्मायरियं केवलिपण्णत्ताओ धम्माओ भटुं समाणं भुज्जोवि केवलिपण्णत्ते धम्मे आघवइत्ता जाव ठावइत्ता भवइ, तेणामेव तस्स धम्मायरियस्स सुप्पडियारं भवइ ३ (सू. १४३)।' पञ्चशतप्रकरणरचयितृश्रीउमास्वातिविरचितश्रीप्रशमरतिप्रकरणेऽप्युक्तम् - 'दुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च सुदुष्करतरप्रतिकारः ॥७१॥' अस्य वृत्तस्य बृहद्गच्छीयश्रीहरिभद्रसूरिकृतवृत्तावपि प्रोक्तम् - 'दुष्प्रतिकारौअशक्यप्रत्युपकारौ मातापितरौ भवत इति शेषः । तथा स्वामी-राजादिकः पोषकश्च તેવા પ્રકારના સાધુ મહારાજ પાસે એક પણ ધાર્મિક વચન સાંભળીને કાળ કરે અને દેવલોકમાં ઉત્પન્ન થાય. પછી તે દેવ તે ધર્માચાર્યને દુકાળવાળા દેશમાંથી સુકાળવાળા દેશમાં લઈ જાય, જંગલમાંથી બહાર કાઢે, લાંબી બીમારી દૂર કરે, તો પણ તે ધર્માચાર્યએ કરેલા ઉપકારનો બદલો વળી ન શકે. જો તે દેવ સર્વજ્ઞપ્રભુએ કહેલા ધર્મથી ભ્રષ્ટ થયેલા તે ધર્માચાર્યને ફરીથી ધર્મ કહે, સમજાવે અને તેમાં સ્થિર કરે તો જ તેમણે કરેલા (७५।२नो मतो वणे.” પાંચ સો પ્રકરણોના રચયિતા શ્રીઉમાસ્વાતી મહારાજે રચેલા પ્રશમરતિપ્રકરણમાં પણ કહ્યું છે – “આ લોકમાં માતાપિતા, સ્વામી અને ગુરુના ઉપકારનો બદલો મુશ્કેલીથી વાળી શકાય છે. તેમાં ગુરુના ઉપકારનો બદલો આલોકમાં અને પરલોકમાં વાળવો વધુ મુશ્કેલ छ." આ શ્લોકની બૃહગચ્છીય શ્રીહરિભદ્રસૂરિકૃતવૃત્તિમાં પણ કહ્યું છે - “આ મનુષ્યલોકમાં માતા, પિતા, સ્વામી એટલે રાજા વગેરે અને પોષણ કરનાર, ગુરુ એટલે सुवचनं श्रुत्वा निशम्य कालमासे कालं कृत्वा अन्यतरेषु देवलोकेषु देवत्वेन उत्पन्नः, ततः सः देवः तं धर्माचार्य दुर्भिक्षात् वा देशात् सुभिक्षं देशं संहरेत्, कान्तारात् वा निष्कान्तारं कुर्यात्, दीर्घकालिकेन वा रोगातङ्केन अभिभूतं सन्तं विमोचयेत्, तेनापि तस्य धर्माचार्यस्य दुष्प्रतिकारं भवति । अथ सः तं धर्माचार्य केवलिप्रज्ञप्तात् धर्मात् भ्रष्टं सन्तं भूयोऽपि केवलिप्रज्ञप्ते धर्मे आख्याय यावत् स्थापयिता भवति, तेनैव तस्य धर्माचार्यस्य सुप्रतिकारं भवति ।
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy