SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ शिष्यस्वरूपम् । ___ हेमचन्द्रीया वृत्तिः - यदि सम्भावने, कथञ्चित् - केनचित्प्रकारेण, शिष्यः - शासितुं योग्यः । स एव शिष्यः कथ्यते यस्य स्खलनायां सत्यां गुरु: सारणादिभिस्तस्य सम्मार्जनं कर्तुं शक्नोति, यदि शिष्यस्याविनीतत्वेनोद्धतत्वेन च गुरुस्तस्य स्खलनायां सत्यां किञ्चित्कथयितुं न शक्नोति प्रत्युत तस्माद्बिभेति, तर्हि स बाह्यव्यवहारेण शिष्यः सन्नपि वस्तुतः 'शिष्य' इति कथयितुमनर्हः, व्युत्पत्तिनिमित्तस्याऽसत्त्वात् । यदुक्तमुपदेशमालायां श्रीधर्मदासगिणिभिः१रूसइ चोइज्जंतो, वहई य हियएण अणुसयं भणिओ । न य कम्हि करणिज्जे, गुरुस्स आलो न सो सीसो ॥७६॥' अयम्भावः - शुद्धनिश्चयनयस्यायमभिप्रायः - यत्र पदार्थे यस्य पदस्य व्युत्पत्तिनिमित्तं प्रवृत्तिनिमित्तञ्चोभेऽपि घटेते स एव पदार्थस्तत्पदवाच्यो भवति । यत्र पदार्थे यस्य पदस्य द्वयोनिमित्तयोरन्यतरन्निमित्तं नास्ति स पदार्थस्तत्पदवाच्यो न भवति । तथाहि - गो - शब्दस्य व्युत्पत्तिनिमित्तं गमनशीलत्वम् प्रवृत्तिनिमित्तं च सास्नादिमत्त्वम् । ततो હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ – જેની ઉપર અનુશાસન કરી શકાય તે શિષ્ય કહેવાય. તે જ સાધુ શિષ્ય કહેવાય જેની ભૂલ થવા પર ગુરુ સારણા વગેરેથી તેને દૂર કરી શકે. જો શિષ્ય અવિનીત અને ઉદ્ધત હોય, તેથી તેની ભૂલ થવા પર ગુરુ તેને કંઈ કહી ન શકતા હોય, ઉલ્ટા તેનાથી ડરતા હોય તો તે સાધુ બાહ્ય વ્યવહારથી શિષ્ય હોવા છતાં પણ હકીકતમાં શિષ્ય કહેવડાવા માટે અયોગ્ય છે, કેમકે તેનામાં શિષ્ય શબ્દની વ્યુત્પત્તિ અર્થ ઘટતો નથી. ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણિ મહારાજે કહ્યું છે - “જે શિષ્ય ઠપકો આપવા પર ગુસ્સે થાય, ભૂલ બતાવવા પર હૃદયમાં ગાંઠ વાળ, ગુરુને કંઈ પણ કાર્યમાં સહાય ન કરે, તે ગુરુને આળરૂપ છે, તે ખરેખર શિષ્ય નથી. અહીં કહેવાનો ભાવ આવો છે - શુદ્ધ નિશ્ચયનયનો આવો અભિપ્રાય છે - જે પદાર્થમાં જે શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત અને પ્રવૃત્તિનિમિત્ત બન્ને ઘટતા હોય તે જ પદાર્થ તે શબ્દથી કહી શકાય. જે પદાર્થમાં જે શબ્દના બન્ને નિમિત્તમાંથી એક નિમિત્ત પણ ન ઘટતું डोय ते ५४ार्थ ते शथी न ६ य. ते ॥ प्रभारी - गो नुं व्युत्पत्तिनिमित्त જવાનો સ્વભાવ છે અને પ્રવૃત્તિનિમિત્ત “ગોદળીવાળાપણું છે. તેથી શુદ્ધ નિશ્ચયનયના १. रुष्यति चोद्यमानः, वहति च हृदयेन अनुशयं भणितः । न च कस्मिन् करणीये, गुरोः आलः न सः शिष्यः ॥७६॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy