SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ १३ शिष्टाचारपालनार्थं मङ्गलनिबन्धनम् । प्रवर्त्तमानस्य विघ्नसम्भवादप्रवृत्तिः स्यात्, मङ्गलवाक्योपन्यासे तु मङ्गलवचनाभिधानपूर्वकं प्रवर्त्तमानस्य मङ्गलवचनापादितदेवताविषयशुभभावव्यपोहितविघ्नत्वेन शास्त्रे प्रवृत्तिरप्रतिहतप्रसरा स्यात्, तथा देवताविशेषनमस्कारोपादाने सति देवताविशेषगदितागमानुसारीदं शास्त्रमत उपादेयमित्येवंविधबुद्धिनिबन्धनत्वेन शिष्यप्रवृत्त्यर्थमिदं भवतीति, आह च १मंगलपुव्वपवत्तो पमत्तसीसोवि पारमिह जाइ । सत्थि विसेसण्णाणा तु गोरवादिह पयट्टेज्जा ॥१॥" ____ अस्य ग्रन्थस्य प्रणेतारः श्रीरत्नसिंहसूरयः शिष्टा अभवन् । शिष्टानामयमाचारो यत् यत्किञ्चिच्छुभकार्यारम्भे मङ्गलं कर्त्तव्यम् । ततः शिष्टत्वेनात्र ग्रन्थकृता शिष्टाचारपालनार्थमपि ग्रन्थादौ मङ्गलं निबद्धम् । यदुक्तं "शिष्टाः शिष्टत्वमायान्ति, शिष्टमार्गानुपालनात् । तल्लङ्घनादशिष्टत्वं, तेषां समनुपद्यते ॥१॥' ___ 'निजकशिष्यैर्धर्माचार्यस्य यथा बहुमानं कर्तुं युज्यते तथाऽहं प्रजल्पामि' इत्यवयवेनाभिधेयमभिहितम् । ग्रन्थादावभिधेयस्याभिधानेन ग्रन्थस्य विषयो ज्ञायते । तेन વિઘ્નો આવવાનો સંભવ હોવાથી તેની પ્રવૃત્તિ નહીં થાય. શ્રોતાને મંગળવચનથી દેવતા સંબંધી શુભભાવ થાય છે. તેનાથી વિપ્નો નાશ પામે છે. તેથી મંગળવાક્ય મૂકવાથી મંગળવચનપૂર્વક પ્રવૃત્તિ કરનારા શ્રોતાની શાસ્ત્રમાં અસ્મલિત પ્રવૃત્તિ થાય છે. તેમજ દેવતાવિશેષને વચનરૂપ નમસ્કાર કરવાથી ‘તે દેવતાવિશેષે કહેલા આગમને અનુસરનારું આ શાસ્ત્ર છે, માટે ઉપાદેય છે' - એવી બુદ્ધિ થાય છે. તેનાથી શિષ્યની પ્રવૃત્તિ થાય છે. આમ શિષ્યની પ્રવૃત્તિ થાય એ માટે આ વચનરૂપ નમસ્કાર મૂકવામાં આવે છે. કહ્યું છે - “મંગળપૂર્વક પ્રવૃત્ત થયેલો પ્રમાદી શિષ્ય પણ શાસ્ત્રના પારને પામે છે. શાસ્ત્રમાં વિશેષનું જ્ઞાન થવાથી શિષ્ય ગૌરવપૂર્વક શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય.' ' આ ગ્રંથના રચયિતા શ્રીરત્નસિંહસૂરિ શિષ્ટ હતા. શિષ્ટોનો આ આચાર છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં મંગળ કરવું. આમ ગ્રંથકાર શિષ્ટ હોવાથી અહીં શિષ્ટાચારનું પાલન કરવા માટે પણ તેમણે ગ્રંથની શરૂઆતમાં મંગળ કર્યું. કહ્યું છે - “શિષ્ટોના માર્ગનું પાલન કરવાથી શિષ્ટો શિષ્ટપણે પામે છે. શિષ્ટમાર્ગનું ઉલ્લંઘન કરવાથી તેમની ઉપર અશિષ્ટપણું આવી પડે છે.' પહેલા શ્લોકના બાકીના ત્રણ પાદથી અભિધેય કહ્યું છે. ગ્રંથની શરૂઆતમાં અભિધેય કહેવાથી ગ્રંથનો વિષય જણાય છે. તેથી શ્રોતાઓની ગ્રંથમાં પ્રવૃત્તિ સહેલાઈથી १. मङ्गलपूर्वप्रवृत्तः प्रमत्तशिष्योऽपि पारमिह याति । शास्त्रे विशेषज्ञानात्तु गौरवादिह प्रवर्तेत ॥१॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy