SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ १२ वाचनिकनमस्कारसम्बन्ध्याक्षेपपरिहारौ । ग्रन्थादौ निबद्धं मङ्गलं दृष्ट्वा शिष्या ज्ञास्यन्ति यद् ग्रन्थादाववश्यमेव मङ्गलं कर्त्तव्यम् । ततस्तेऽपि स्वरचितग्रन्थानामादौ मङ्गलं करिष्यन्ति । मङ्गलनिबन्धनमन्तरेण शिष्या नैव ज्ञास्यन्ति यत् शास्त्रादौ मङ्गलं कर्तव्यमिति । अन्यच्च ते यदा यदा प्रकृतग्रन्थं पठिष्यन्ति स्वशिष्येभ्यश्च पाठयिष्यन्ति तदा तदा मङ्गलं करिष्यन्ति, ततस्तेषां विघ्नविनाशसम्भवेन ग्रन्थपठनपाठनसमाप्तिरपि भविष्यति । ततश्च शिष्यपरम्परायां ग्रन्थस्याविच्छिन्ना प्रवृत्तिभविष्यति । इदमत्र हृदयम् - शिष्यशिक्षार्थं शिष्यपरम्परायाञ्च ग्रन्थस्याविच्छिन्नप्रवृत्त्यर्थं ग्रन्थकृता शास्त्रादौ शब्दरूपेण मङ्गलं निबद्धम् । इमावेवाक्षेप-परिहारावुक्तौ श्रीअभयदेवसूरिभिः श्रीहरिभद्रसूरिरचितपञ्चाशकप्रकरणस्य प्रथमश्रावकपञ्चाशकविवरणे - 'ननु मानसनमस्कारतपश्चरणादिना मङ्गलान्तरेणैव विघ्नोपघातसद्भावादिष्टसिद्धिभविष्यतीति किमनेन ग्रन्थगौरवकारिणा वाचनिकनमस्कारेणेति ? सत्यं, किन्तु श्रोतृप्रवृत्त्यर्थमिदं भविष्यति, तथाहि-यद्यप्युक्तन्यायेन कर्तुरविनेनेष्टसिद्धिः स्यात्तथापि प्रमादवशात् शिष्यस्येष्टदेवतानमस्काररूपं मङ्गलं विना प्रक्रान्तग्रन्थाध्ययनश्रवणादिषु ગ્રંથની શરૂઆતમાં અવશ્ય મંગળ કરવું જોઈએ. તેથી તેઓ પણ પોતાના રચિત ગ્રંથોની શરૂઆતમાં મંગળ કરશે. શબ્દરૂપે મંગળને મૂક્યા વિના શિષ્યોને ખબર ન પડે કે શાસ્ત્રની શરૂઆતમાં મંગળ કરવું જોઈએ. વળી તેઓ જ્યારે જ્યારે આ ગ્રંથને ભણશે અને પોતાના શિષ્યોને ભણાવશે ત્યારે ત્યારે મંગળ કરશે. તેનાથી તેમના વિદ્ગોનો નાશ થવાથી ગ્રંથ ભણવા-ભણાવવાની સમાપ્તિ પણ થશે. તેથી શિષ્ય પરંપરામાં ગ્રંથની નિરંતર પ્રવૃત્તિ થશે. અહીં ટૂંકમાં ભાવ આવો છે - શિષ્યોને ખબર પડે એટલા માટે અને શિષ્ય પરંપરામાં ગ્રંથની નિરંતર પ્રવૃત્તિ થાય એ માટે ગ્રંથકારે શાસ્ત્રની આદિમાં શબ્દરૂપે મંગળ મૂકયું છે. આ જ પ્રશ્નોત્તર શ્રીઅભયદેવસૂરિ મહારાજે શ્રીહરિભદ્રસૂરિરચિતપંચાશકપ્રકરણના પહેલા શ્રાવકપંચાશકના વિવરણમાં કહ્યા છે પ્રશ્ન - નમસ્કાર, તપશ્ચર્યા વગેરે રૂપ અન્ય મંગળો વડે જ વિઘ્નોનો નાશ થઈ જવાથી ઇષ્ટની સિદ્ધિ થઈ જશે, તો પછી ગ્રંથનું ગૌરવ કરનારા એવા વચનરૂપ નમસ્કાર કરવાથી શું ફાયદો ? જવાબ - તમારી વાત સાચી છે. પરંતુ સાંભળનારની પ્રવૃત્તિ થાય એ માટે વચનરૂપ નમસ્કાર મૂકાતો હશે. તે આ પ્રમાણે - જો કે તમે કહ્યું તેમ નમસ્કાર, તપશ્ચર્યા વગેરે વડે ગ્રંથ રચનારને વિઘ્ન વિના ઇષ્ટની સિદ્ધિ થાય, છતાં પણ પ્રમાદને લીધે ઇષ્ટદેવતાના નમસ્કારરૂપ મંગળ વિના પ્રસ્તુત ગ્રંથના અભ્યાસ, શ્રવણ વગેરેમાં પ્રવૃત્ત થયેલ શ્રોતાને
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy