SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ शब्दरूपमङ्गलनिबन्धनप्रयोजनम् । ऽभिप्रेतपुरुषार्थस्यानिष्पत्तिर्मा भूदिति विघ्नविनायकोपशमनाय मङ्गलमुपादेयम्, आह च- १बहुविग्घाई सेयाइं तेण कयमंगलोवयारेहि, सत्थे पयट्टिव्वं विज्जाए महानिहीए ત્ર '' ___ ननु शास्त्रस्य निर्विघ्नपरिसमाप्त्यर्थं ग्रन्थकृता शास्त्रविरचनादौ मानसिको वाचिको कायिको वा नमस्कारो विधेयः, न तु ग्रन्थादौ स शब्दरूपेण निबद्धव्यः । यतः शब्दरूपेण निबन्धनमन्तरेणापि मानसिकवाचिककायिकनमस्कारमात्रेण विघ्नविनाशो भवति । अन्यच्च मङ्गलस्य शास्त्रादौ शब्दरूपेण निबन्धने ग्रन्थगौरवोऽपि भवति । मानसिकवाचिककायिकनमस्कारकरणेन शब्दरूपेण च तस्यानिबन्धनेन लाघवो भवति । ततश्च ग्रन्थगौरवरूपो दोषो परिहृतो भवति । तत्किमर्थमत्र ग्रन्थकृता साक्षात् शब्दरूपेण मङ्गलं निबद्धम् । इति चेत् ? शृणु, यद्यपि मानसिकवाचिककायिकनमस्कारमात्रेण विघ्नविनाशो भवति, तथापि ग्रन्थकृताऽत्र साक्षात्शब्दरूपेण मङ्गलं निबद्धं तत् शिष्याणां शिक्षार्थम् । શકતી નથી. તેથી તેમને ઇષ્ટ એવા ધર્મ-મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ થતી નથી. આવું ન થાય એટલે વિદ્ગોના સમુદાયને શાંત કરવા મંગળ કરવું જોઈએ. કહ્યું છે – “કલ્યાણો બહુ વિપ્નોવાળા હોય છે. તેથી જેમ વિદ્યા વડે મંગળ કરીને મોટા નિધાનમાં પ્રવૃત્તિ કરાય છે તેમ મંગળનો ઉપચાર કરીને શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરવી.” ” પ્રશ્ન – શાસ્ત્રની નિર્વિઘ્ન સમાપ્તિ થાય એ માટે ગ્રંથકારે શાસ્ત્રરચનાની શરૂઆતમાં માનસિક, વાચિક કે કાયિક નમસ્કાર કરવો જોઈએ, પરંતુ ગ્રંથની શરૂઆતમાં તેને શબ્દરૂપે મૂકવો ન જોઈએ. કેમકે શબ્દરૂપે મૂક્યા વિના પણ માનસિક, વાચિક, કાયિક નમસ્કાર કરવા માત્રથી વિઘ્નોનો નાશ થાય છે. વળી શાસ્ત્રની શરૂઆતમાં મંગળને શબ્દરૂપે મૂકવાથી ગ્રંથગૌરવ પણ થાય છે. માનસિક, વાચિક, કાયિક નમસ્કાર કરવા વડે અને તેને શબ્દરૂપે ન મૂકવા વડે લાઘવ થાય છે. તેથી ગ્રંથગૌરવરૂપ દોષ દૂર થાય છે. તો પછી શા માટે અહીં ગ્રંથકારે સાક્ષાત્ શબ્દરૂપે મંગળ મૂક્યું છે ? જવાબ - સાંભળ. જો કે માનસિક, વાચિક, કાયિક નમસ્કાર કરવા માત્રથી વિનોનો નાશ થાય છે, છતાં પણ ગ્રન્થકારે અહીં સાક્ષાત્સબ્દરૂપે મંગળ મૂક્યું છે તે શિષ્યોને સમજાવવા માટે. ગ્રંથની શરૂઆતમાં શબ્દરૂપ મંગળને જોઈને શિષ્યો જાણશે કે १. बहुविघ्नानि श्रेयांसि तेन कृतमङ्गलोपचारैः । शास्त्रे प्रवर्तितव्यं विद्यया महनिधाविव ॥१॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy