SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ १० मङ्गलप्रयोजनम् । शास्त्रकृत् मङ्गलं निबध्नाति । इदञ्च कुलकं मुक्त्यात्यन्तिकैकान्तिककारणस्य गुरुबहुमानस्य प्रतिपादकत्वेन श्रेयो भूतं वर्तते । यत उक्तमज्ञातचिरन्तनाचार्यैः पञ्चसूत्रस्य पव्वज्जापरिपालणासूत्तंनामचतुर्थे सूत्रे कारणे कार्योपचारं कृत्वा 'आयओ गुरुबहुमाणो, अवंझकारणत्तेण,' इति । अत्र 'आयत' शब्दो मोक्षवाचको दृष्टव्यः । ततः श्रेयोभूतत्वेनास्य कुलकस्य तद्विरचनायां विघ्नागमनं सम्भाव्यते । यत उक्तम् - 'श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ॥' ततस्तन्निवारणेन शास्त्रस्य निर्विघ्नपरिसमाप्त्यर्थं ग्रन्थकृताऽऽदौ मङ्गलं निबद्धम् । यतो मङ्गलं विघ्नविनाशद्वारेण शास्त्रसमाप्ति सम्पादयति । यदुक्तं श्रीहरिभद्रसूरिरचितपञ्चाशकप्रकरणस्य श्रीअभयदेवसूरिनिर्मितटीकायां प्रथमश्रावकपञ्चाशकविवरणे – 'इह श्रेयोभूते वस्तुनि प्रवर्त्तमानानां प्रायो विघ्नः सम्भवति, श्रेयोभूतत्वादेव, श्रेयोभूतं चेदं, स्वर्गापवर्गहेतुत्वात्, विघ्नोपहतशक्तेश्च शास्त्रकर्तृश्चिकीर्षितशास्त्रासंसिद्ध्याશાસ્ત્રકાર શાસ્ત્રની શરૂઆતમાં મંગળ કરે છે. આ કુલક મુક્તિના આત્મત્તિક અને એકાન્તિક કારણરૂપ ગુરુબહુમાનનું પ્રતિપાદન કરનારું હોવાથી કલ્યાણરૂપ છે. (જે કારણથી કાર્ય સંપૂર્ણપણે થાય તેને આત્મત્તિક કારણ કહેવાય. જે કારણથી કાર્ય અવશ્ય થાય તેને એકાન્તિક કારણ કહેવાય. ગુરુબહુમાનથી સંસારમાંથી મુક્તિ સંપૂર્ણપણે અવશ્ય મળે છે. માટે ગુરુબહુમાન એ મોક્ષનું આત્યન્તિક અને એકાન્તિક કારણ છે.) અજ્ઞાત પૂર્વાચાર્યે પંચસૂત્રના “પ્રવજ્યાપરિપાલનાસૂત્ર' નામના ચોથા સૂત્રમાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યું છે - “ગુરુબહુમાન એ જ મોક્ષ છે, સફળ કારણ હોવાથી.” તેથી આ કુલક કલ્યાણરૂપ હોવાથી તેની રચનામાં વિઘ્નો આવવાની સંભાવના છે. કેમકે કહ્યું છે – “મહાપુરુષોને માટે પણ કલ્યાણો બહુ વિનોવાળા હોય છે. અકલ્યાણમાં પ્રવૃત્ત થયેલાના વિદ્ગો ક્યાંય (દૂર) જાય છે. તેથી તે વિઘ્નોનું નિવારણ કરવા વડે શાસ્ત્રની નિર્વિદન સમાપ્તિ થાય એ માટે ગ્રન્થકારે શરૂઆતમાં મંગળ કર્યું. કેમકે મંગળ વિનોનો નાશ કરવા વડે શાસ્ત્રની પૂર્ણાહુતિ કરાવે છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે રચેલા પંચાશક પ્રકરણની શ્રીઅભયદેવસૂરિરચિત ટીકામાં પહેલા શ્રાવક પંચાશકના વિવરણમાં કહ્યું છે - “અહીં કલ્યાણરૂપ વસ્તુમાં પ્રવૃત્તિ કરનારાઓને પ્રાયઃ વિઘ્ન સંભવે છે, કેમકે તે વસ્તુ કલ્યાણરૂપ છે. આ શાસ્ત્ર કલ્યાણરૂપ છે, કેમકે સ્વર્ગ અને મોક્ષનું કારણ છે. વિપ્નથી શાસ્ત્રકારની શક્તિ હણાય જાય છે. તેથી તેમણે રચવા ઇચ્છલ શાસ્ત્રની રચના થઈ १. आयतो गुरुबहुमानः, अवन्ध्यकारणत्वात् ।
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy