SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ बहुमानस्य विषयः कर्ता च । ___कः प्रजल्पति ? अहं - ग्रन्थप्रणेता श्रीरत्नसिंहसूरिः प्रजल्पामि । अत्र मिव्प्रत्ययान्त 'प्रजल्पामि' इतिपदेनैव ग्रन्थकृच्छ्रीरत्नसिंहसूरयः कथयन्तीति ज्ञायते, तथापि 'अहं' इति पदस्योपादानं ग्रन्थकृता कृतं तत् 'नाऽहं कुतश्चित्पठित्वा श्रुत्वा वैतत्कुलकं कथयामि, किन्तु स्वानुभवेनैव' इति सूचनार्थमिति सम्भाव्यते । __ अयं बहुमानः किंविषयकः किंकर्तृकश्च भवति ? धर्माचार्यस्य - धर्माचार्यविषयकः, धर्म:- दुर्गतिप्रपतत्प्राणिगणधारणसमर्थः । यत उक्तं योगशास्त्रे कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिभिः - 'दुर्गतिप्रपतत्प्राणिधारणाद्धर्म उच्यते ।' श्रीदेववाचकगणिविरचितश्रीनन्दिसूत्रस्य वृत्तौ श्रीमलयगिरिसूरिभिरप्युक्तम् - 'दुर्गतिप्रसृतान् जन्तून्, यस्माद्धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥१॥' । तस्मिन् धर्मे योजयति स्थिरीकरोति प्रवर्धयति च य आचार्यः - स्वपरजीवने पञ्चाचारपालनप्रवर्तकस्तृतीयपदविराजिपरमेष्ठी स धर्माचार्यः, धर्मप्रापको गुरुरित्यर्थः, तस्य तथा, निजकशिष्यैः - निजा एव निजकाः, स्वार्थे क-प्रत्ययः, धर्माचार्यस्य स्वकीया इत्यर्थः, ते च ते शिष्या:-अन्तेवासिनश्चेति निजकशिष्याः, तैस्तथा, ततोऽयमर्थः-अयं बहुमानो गुरुविषयक: स्वीयशिष्यकर्तृकश्च भवति । ओ! 53 छ ? हुँ - अन्थ।२ श्रीरत्नसिंडसूरि ४९ धुं. मी मिव्- प्रत्ययान्त પ્રગત્પામિ પદથી જ જણાય છે કે ગ્રન્થકાર શ્રીરત્નસિંહસૂરિ કહે છે, છતાં ગ્રન્થકારે 'अहं' ५६ भूभ्यु छ ते 'डं डोईना पासेथी मीने सोमणीने मा दुख नथी डेतो, પરંતુ પોતાના અનુભવથી જ કહું છું' એવું સૂચવવા માટે હોય એવું લાગે છે. આ બહુમાન કોનું કરવાનું અને કોણે કરવાનું? આ બહુમાન ધર્માચાર્યનું કરવું. દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરવામાં જે સમર્થ હોય તે ધર્મ, યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે – “દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરતો હોવાથી ધર્મ કહેવાય છે.” શ્રીદેવવાચકગણિ રચિત નન્દિસૂત્રની વૃત્તિમાં શ્રીમલયગિરિ મહારાજે પણ કહ્યું છે - “જે કારણથી દુર્ગતિ તરફ સરકતા જીવોને ધારણ કરે છે અને ત્યાંથી એમને શુભ સ્થાનમાં મૂકે છે તે કારણથી ધર્મ એ પ્રમાણે કહેવાય છે.” પંચપરમેષ્ઠિમાં ત્રીજા પદે બિરાજમાન, પોતાના જીવનમાં પંચાચારનું પાલન કરનાર અને બીજાના જીવનમાં પંચાચારનું પાલન કરાવનાર હોય તે આચાર્ય. ધર્મમાં જોડે, સ્થિર કરે અને આગળ વધારે એવા આચાર્ય તે ધર્માચાર્ય, એટલે કે ધર્મ પમાડનાર ગુરુ. ગુરુનું બહુમાન એમના પોતાના શિષ્યોએ કરવું.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy