SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ क्षणिकवादनिरासः। ___ अत्र गुरुचरणयोः पद्मसादृश्यमित्थं घटनीयम्, यथा पद्मं सरोऽलङ्करोति तथा गुरुचरणावपि पृथ्वीतलमलङकुरुतः, यथा पद्मं सुगन्ध्यस्ति तथा गुरुचरणावपि गुणसौरभवन्तौ स्तः । अत्र गुरुपादपद्मस्य नमस्करणेन वस्तुवृत्त्या गुरुरेव नमस्कृतो ज्ञातव्यः, अङ्गाङ्गिनोरभेदात् । अत्र क्त्वा-प्रत्ययान्तं नत्वेति पदं उत्तरक्रियाया आकाङक्षां जनयति नत्वा किमिति. तत्रोत्तरं-नत्वा प्रजल्पामि-प्रकर्षण-प्रयत्नपूर्वकं सम्यक्च जल्पामि-कथयामि । अत्र क्त्वाप्रत्ययान्तस्य 'नत्वा' इति पदस्य प्रयोगेन क्षणिकवादो निराकृतः । यत एककर्तृकयोभिन्नकालयोर्द्वयोः क्रिययोर्मध्ये पूर्वकालविशिष्टक्रियावाचकधातोः क्त्वा-प्रत्ययो भवति । अयं च तद्देव भवितुं शक्नोति यदि भिन्नकालवर्ती कश्चिदेकोऽक्षणिक: कर्ताऽभ्युपगम्यते । क्षणिकवादे तु सर्वे भावाः क्षणिकाः सन्ति । ततो भिन्नकालवर्ती न कोऽप्यक्षणिकः पदार्थस्तत्र स्वीक्रियते । अतो न तत्र क्त्वा-प्रत्ययस्य सम्भवः । कथं प्रजल्पामि ? यथा - येन प्रकारेण, बहुमानं - आन्तरप्रीति, कर्तुं - सम्पादयितुं, युज्यते - योग्यैर्भूयते, तथा - तेन प्रकारेण, इदमुक्तं भवति - येन प्रकारेणान्तरप्रीति सम्पादयितुं योग्यैर्भूयते तेन प्रकारेण प्रजल्पामि । અહીં ગુરુ મહારાજના ચરણોને કમળની સાથે સરખાવ્યા છે. તે સરખામણી આ રીતે સમજવી – જેમ કમળ સરોવરને સુશોભિત કરે છે તેમ ગુરુ મહારાજના ચરણ પણ પૃથ્વીતલને સુશોભિત કરે છે. જેમ કમળ સુગન્ધિ છે તેમ ગુરુચરણ પણ ગુણોની સુગન્ધવાળા છે. અહીં ગુરુ મહારાજના ચરણોને નમસ્કાર કરવા વડે વાસ્તવમાં ગુરુ મહારાજને જ નમસ્કાર કર્યો છે એમ સમજવું, કેમકે અંગ અને અંગીનો અભેદ છે. અહીં ક્વા પ્રત્યયાત્ત ન–ા પદ છે તે ઉત્તરક્રિયાની આકાંક્ષા પેદા કરે છે. નમીને શું ? તેનો જવાબ - નમીને કહું છું, એટલે કે પ્રયત્નપૂર્વક સારી રીતે કહું છું. અહીં ક્વા પ્રત્યયાત્ત નત્રિી પદનો પ્રયોગ કરીને ગ્રન્થકારે ક્ષણિકવાદનું નિરાકરણ કર્યું છે. કેમકે એક જ કર્તાએ ભિન્ન ભિન્ન કાળે કરેલી બે ક્રિયામાંથી પહેલી ક્રિયાના વાચક ધાતુને સ્વી પ્રત્યય લાગે છે. આ તો જ થઈ શકે જો ભિન્ન ભિન્ન કાળમાં રહેનાર કોઈક એક અક્ષણિક (સ્થિર) કર્તા સ્વીકારાય. ક્ષણિકવાદમાં બધા ભાવો ક્ષણિક હોય છે. તેથી ભિન્ન ભિન્ન કાળમાં રહેનાર કોઈ એક અક્ષણિક (સ્થિર) પદાર્થ તેમાં સ્વીકારાતો નથી. માટે ક્ષણિકવાદમાં સ્વી પ્રત્યયનો સંભવ નથી. શી રીતે કહું છું ? જે રીતે બહુમાન કરવા યોગ્ય થવાય તે રીતે કહું છું.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy