SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं वृत्तम् । इत्थं गुरुबहुमानोऽतीवावश्यकोऽतीव दुष्करश्चास्ति । अतस्तत्सम्पादकयुक्तिप्रतिपादनार्थं ग्रन्थकृतः श्रीधर्मसूरिशिष्यश्रीरत्नसिंहसूरयश्चतुस्त्रिंशच्छ्लोकबद्धमेतत्धर्माचार्यबहुमानकुलकं रचितवन्तः । अवतरणिका- तत्र मङ्गलाभिधेयाद्यनुबन्धचतुष्टयं ते प्रथमश्लोकेन प्रतिपादयन्ति - मूलम् - नमिउं गुरुपयपउमं, धम्मायरियस्स नियसीसेहिं । जह बहुमाणो जुज्जइ, काउमहं तह पयंपेमि ॥१॥ छाया - नत्वा गुरुपादप , धर्माचार्यस्य निजशष्यैः । ___ यथा बहुमानं युज्यते, कर्तुमहं तथा प्रजल्पामि ॥१॥ दण्डान्वयः - गुरुपयपउमं नमिउं नियसीसेहिं धम्मायरियस्स जह बहुमाणो काउं जुज्जइ तह अहं पयंपेमि ॥१॥ हेमचन्द्रीया वृत्तिः- नत्वा - त्रिविधेन नमस्कारं कृत्वा, कम् ? गुरुपादपद्मं - गुरोः - अज्ञानान्धकारनाशकस्य, पादौ - चरणौ, इति गुरुपादौ, तावेव पद्ममिति गुरुपादपद्मम्, तत्कर्मतापन्नमिति गुरुपादपद्मम् । गुरोरज्ञानान्धकारनाशकत्वमेवं प्रोक्तं द्वयोपनिषदि 'गुशब्दस्त्वन्धकारः स्यात् रुशब्दस्तन्निरोधकः । अन्धकारनिरोधित्वाद्गुरुरित्यभिधीयते ॥४॥' આમ ગુરુબહુમાન ખૂબ જરૂરી છે અને ખૂબ મુશ્કેલ છે. માટે તેને પ્રગટ કરવાની યુક્તિઓ બતાવવા શ્રીધર્મસૂરિ મહારાજના શિષ્ય ગ્રંથકાર શ્રીરત્નસિંહસૂરિ મહારાજે ૩૪ શ્લોકોમાં ગુંથાયેલુ આ ધર્માચાર્યબહુમાનકુલક રચ્યું. અવતરણિકા - તેમાં મંગળ, અભિધેય વગેરે ચાર અનુબંધોને તેઓ પહેલા શ્લોકમાં 53 छ. શબ્દાર્થ – ગુરુ મહારાજના ચરણરૂપી કમળને નમીને પોતાના શિષ્યોએ ધર્માચાર્યનું જે રીતે બહુમાન કરવું જોઈએ તે રીતે હું કહું છું. (૧) હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - નમીને એટલે ત્રિવિધ નમસ્કાર કરીને. કોને નમસ્કાર કરીને? ગુરુમહારાજના ચરણરૂપી કમળને નમસ્કાર કરીને. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારનો नाश ४२ना२. योपनिषभ युंजे - “ 'गु' शनो अर्थ अन्य २ थाय, 'रु' २०६ तेने भावना२. छ. तेथी अन्धा२ने सटवनार डोवाथी 'गुरु' उवाय छे."
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy