SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ माषतुषमुनिज्ञातम् । कश्चिन्मुनिः पूर्वभवबद्धतीव्रज्ञानावरणकर्मोदयेन मन्द्रप्रज्ञोऽभवत् । सम्पूर्णं दिनं यावत्पठि सत्यपि दिनान्ते स एकमपि श्लोकं कण्ठस्थीकर्तुं नाऽशक्नोत् । ततो गुरुस्तं 'मा रुष्य मा तुष्य' इति षडक्षरपठनार्थमाऽऽदिष्टवान् । ततः स गुरुवचनं बहुमत्वा दिनं यावदेतत्षडक्षरपाठमकरोत् । परन्तु गाढज्ञानावरककर्मविपाकेन स तानपि व्यस्मरत् । ततो 'माष तुष' इति पठितवान् । सहवर्त्तिसाधवस्तं गुरूक्तषडक्षरान्स्मारितवन्तः । ततः स मिथ्यादुष्कृतं दत्त्वा पुनः षडक्षरपाठमकरोत् । पुनः स व्यस्मरत् । पुनस्ते साधवः स्मारितवन्तः । पौनःपुन्येनैवं जायमानेऽपि स मुनिर्नाखिद्यत । गुरुवचनान्येव बहुमत्वा पुनः पुनः स प्रयत्नमकरोत् । स मनस्येवं न चिन्तितवान् - 'गुरुः किमर्थं जडमति मां पठनार्थमादिशति । मम मनसि तु न काऽपि विद्या स्थिरीभवति । यदि गुरुर्मामन्ययोगे युञ्ज्यात्तर्हि मम प्रगतिरपि भवेत् । ज्ञानयोगे तु मम न काऽपि प्रगतिर्भवति । गुरुरविशेषज्ञोऽस्ति । एवं तेन मनसि गुरुविषयको खेदो न कृतः । परन्तु स एवं चिन्तितवान् 'मम गुरुस्तु साक्षात्परमात्माऽस्ति । ततः स यत्करोति तेन शोभनमेव भविष्यति । अतिमन्दबुद्धिरप्यहं यत्तेन पठनार्थमाऽऽदिष्टस्तेन मम त्वेकान्तेन लाभ एव ३०६ કોઈક મુનિ પૂર્વભવમાં બાંધેલા તીવ્ર જ્ઞાનાવરણ કર્મના ઉદયથી મંદ બુદ્ધિવાળા થયા. તે આખો દિવસ ગોખે તો પણ સાંજ પડે એક પણ શ્લોક કંઠસ્થ ન કરી શકે. तेथी गुरु तेभने 'मा रुष्य मा तुष्य' मा छ अक्षर गोषवानुं ऽधुं पछी ते गुरुवयनने બહુ માનીને આખો દિવસ તે છ અક્ષરો ગોખવા લાગ્યા. પણ ગાઢ જ્ઞાનાવરણકર્મના अध्यथी तेखो तेने पए लूसी ४ता. तेथी 'माष तुष' से प्रमाणे गोषता. सहवर्ति સાધુઓ તેમને ગુરુએ કહેલા છ અક્ષરો યાદ અપાવતા. તેથી મિચ્છામિ દુક્કડમ્ આપી તેઓ ફરી તે છ અક્ષરો ગોખતા. ફરી તે ભૂલી જતા. ફરી સાધુઓ યાદ કરાવતા. આમ વારંવાર થવા છતાં પણ તે મુનિ કંટાળ્યા નહીં. ગુરુવચન ઉપરના બહુમાનને લીધે વારંવાર તેઓ પ્રયત્ન કરતા. તેઓ મનમાં એમ નહોતા વિચારતા કે ‘ગુરુ શા માટે જડબુદ્ધિવાળા મને ભણવાનો આદેશ કરે છે. મારા મનમાં તો કોઈ પણ વિદ્યા સ્થિર નથી થતી. જો ગુરુ મને બીજા યોગમાં જોડે તો મારી પ્રગતિ પણ થાય. જ્ઞાનયોગમાં તો મારી કોઈ પ્રગતિ થતી નથી. માટે ગુરુ વિશેષ જાણતા નથી.' આમ તેમણે મનમાં ગુરુસંબંધી ખેદ ન કર્યો. પણ તેમણે એમ વિચાર્યું - ‘મારા ગુરુ તો સાક્ષાત્ પરમાત્મા છે. તેથી તેઓ જે કરે છે તેનાથી સારુ જ થશે. અતિમંદ બુદ્ધિવાળા મને તેમણે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy