SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ रत्नपरीक्षकदृष्टान्ताऽज्ञः शिष्यो भवे बम्भ्रमीति । ३०५ सामग्रीप्रापकं पुण्यं बद्धव्यम् । तत्कृते च शुभभावपूर्वकं धर्मसाधनाऽवश्यं कर्त्तव्या । तदैव स परलोकमसाधयदिति कथ्यते । यदीहभवे स धर्मसाधनां न करोति तर्हि तस् पुण्यबन्धो न भवति । ततश्च परभवेऽनुकूलसामग्रीं न प्राप्नोति । ततश्च दुःखी भवति । तदा तेन परलोको नाऽसाध्यतेत्युच्यते । यः परलोकं साधयति सोऽचिरान्मुक्ति प्राप्नोति । यः परलोकं न साधयति सोऽस्यां घोरायां भवाटव्यां दीर्घकालं भ्रमति । ये शिष्या द्वाविंशतितमश्लोकोक्तज्ञातं न जानन्ति ते गुरुमनोगतभावज्ञानरहिताः सन्ति । ततश्च ते केवलं बाह्यव्यवहारमेव पश्यन्ति । ततो मनसि ते गुरुविषयकान्कुविकल्पाँश्चिन्तयन्ति, गुरुदोषाँश्चिन्तयन्ति, गुरुं रक्तं द्विष्टं मूढं पक्षपातिनमसमर्थं शिथिलञ्च मन्यन्ते । ततो स्वमनोगतगुरुबहुमानभावं हापयन्ति । ततस्तेषां प्रकृष्टाऽप्यन्या साधनैकसङ्ख्यारहितशतशून्यतुल्या भवति । ततो विशिष्टपुण्यबन्धमकृत्वैव स परभवं प्रयाति । तत्राऽपि विशिष्टपुण्योदयाऽभावेन स धर्मसामग्रीं न प्राप्नोति । ततश्च स पापबन्धमेव करोति । तदुदये पुनरपि पापमेव बध्नाति । सर्वभवेषु पापोदयेन स दुःखी भवति । एवं चक्रव्यूहतुल्यभवकानने स चिरं भ्रमति । एवं स दीर्घकालमतिवाहयति । सर्वोऽपि स कालस्तस्य मोघीभवति । પુણ્ય બાંધવું જોઈએ. તેની માટે શુભભાવપૂર્વક ધર્મસાધના અવશ્ય કરવી જોઈએ. તો જ તેણે પરલોક સાધ્યો એમ કહેવાય. જો આ ભવમાં તે ધર્મની આરાધના ન કરે તો પુણ્ય ન બંધાય. તેથી તેને પરભવમાં અનુકૂળ સામગ્રી ન મળે. તેથી તે દુઃખી થાય. ત્યારે તેણે પરલોક સાધ્યો એમ ન કહેવાય. જે પરલોકને સાધે છે તે ટુંક સમયમાં મુક્તિ પામે છે. જે પરલોકને નથી સાધતો તે આ ભયંકર ભવઅટવીમાં લાંબો સમય ભમે છે. જે શિષ્યો ૨૨મા શ્લોકમાં કહેલ દૃષ્ટાંત નથી જાણતા તેઓ ગુરુના મનના ભાવ જાણી નથી શકતા. તેથી તેઓ માત્ર બહારના વ્યવહારને જ જુવે છે. તેથી મનમાં ગુરુ સંબંધી કુવિકલ્પો વિચારે છે, ગુરુના દોષો વિચારે છે, ગુરુને રાગી-મૂઢ-પક્ષપાત કરનારઅસમર્થ અને શિથિલ માને છે. તેથી પોતાના મનમાં રહેલ ગુરુબહુમાનભાવને ઘટાડે છે. તેથી તેમની ઊંચી બીજી સાધનાઓ એકડા વિનાના સો મીંડા જેવી બને છે. તેથી વિશિષ્ટ પુણ્યબંધ કર્યા વિના જ તે પરભવમાં જાય છે. ત્યાં પણ વિશિષ્ટ પુણ્યોદય ન હોવાથી ધર્મસામગ્રી મળતી નથી. તેથી તે પાપ જ બાંધે છે. તેના ઉદયે ફરી પાપ જ બાંધે છે. બધા ભવોમાં પાપના ઉદયથી તે દુ:ખી થાય છે. આમ ચક્રવ્યૂહ જેવા સંસારજંગલમાં તે લાંબો કાળ ભમે છે. આમ તે લાંબો કાળ પસાર કરે છે. તેનો તે બધો સમય નિષ્ફળ જાય છે.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy