SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ माषतुषमुनिज्ञातम् । ३०७ भविष्यति । ततो मया गुरुवचनं सोल्लासं पालनीयम् ।' एवं विचिन्त्य स स्वहृदि गुरुबहुमानभावमवर्धयत् । ततः स शुभभावेन क्षपकश्रेणिमारुह्य घातिकर्मक्षयं कृत्वा पञ्चमं ज्ञानमाऽऽप्तवान् । एवं रत्नपरीक्षकदृष्टान्तेन तेन स्वमनसि गुरुबहुमानभावो धृतः, ततः परलोकमसाधयत् । इदं सङ्क्षेपेणोक्तम् । विस्तरतस्तु माषतुषमुनिवृत्तान्त एवं दृश्य श्रीहरिभद्रसूरिसूत्रितपञ्चाशकप्रकरणस्य श्रीअभयदेवसूरिविनिर्मितवृत्तौ एकादशसाधुधर्मपञ्चाशकस्य सप्तमगाथाविवरणे 'बभूव कश्चिदाचार्यो, गुणरत्नमहानिधिः । श्रुतमध्वर्थिशिष्यालिसेव्यमानक्रमाम्बुजः ॥ १ ॥ सूत्रार्थपाथसां दाने, महाम्भोद इवाश्रमः। सङ्घादिकार्यभाराणां निस्तारे धुर्यसन्निभः ॥२॥ तस्यैवान्योऽभवद्भ्राता, विशिष्टश्रुतवर्जितः । स्वेच्छया स्थाननिद्रादेः कर्त्ता स्वार्थपरायणः ॥ ३ ॥ तत्र सूरि : क्वचित्कार्ये श्रान्तः सन् मुग्धबुद्धिभिः । अज्ञातावसरैः शिष्यैर्व्याख्यानं कारितः किल ॥४॥ ततोऽसौ श्रान्तदेहत्वाद्, व्याख्यायामक्षमत्वतः । चित्तखेदं जगामाथ, चिन्तयामास चेदृशम् ॥५॥ धन्योऽयं पुण्यवानेष, मद्भ्राता निर्गुणो यतः । सुखमास्ते सुखं शेते, पारतन्त्र्यविवर्जितः ॥ ६ ॥ वयं पुनरधन्या ये स्वगुणैरेव वश्यताम् । परेषां प्रापिताः स्थातुं, सुखेन न लभामहे ॥७॥ एवं चिन्तयता तेन, निबद्धं कर्म सूरिणा ज्ञानावरणमत्युग्रं ज्ञानावज्ञानिमित्ततः ॥८॥ नालोचितं च तत्तेन, ततो 2 " - ભણવાનો આદેશ કર્યો, તેથી મને એકાંતે લાભ જ થશે. તેથી મારે ગુરુવચન ઉલ્લાસપૂર્વક પાળવું.' આમ વિચારી તેમણે પોતાના હૃદયમાં ગુરુબહુમાનભાવવધાર્યો. તેથી તે શુભભાવથી ક્ષપકશ્રેણી ઉપર ચઢી ઘાતિકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. આમ રત્નપરીક્ષકના દૃષ્ટાંતથી તેમણે પોતાના મનમાં ગુરુબહુમાનભાવ અકબંધ રાખ્યો. તેથી તેમણે પરલોક સાધ્યો. આ સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તેમનો વૃત્તાન્ત પંચાશકપ્રકરણની શ્રીઅભયદેવસૂરિકૃત ટીકામાં ૧૧મા સાધુધર્મપંચાશકની ૭મી ગાથાના વિવરણમાં આ પ્રમાણે દેખાય છે ‘‘કોઈ આચાર્ય મહારાજ ખૂબ વિદ્વાન હતા. તેમનો ભાઈ તેવું ભણેલો ન હતો, ઇચ્છા મુજબ બધું કરતો હતો. એકવાર સૂરિજી થાકેલા હતા. ભોળા શિષ્યોએ અવસર જાણ્યા વિના તેમની પાસે પાઠ લીધો. તેઓ થાકેલા હોવાથી તેમને મનમાં ખેદ થયો. તેઓ વિચારવા લાગ્યા - ‘આ મારો ભાઈ ધન્યવાદને પાત્ર છે કેમકે તે ગુણ રહિત હોવાથી સુખે બેસે છે, સુખે સુવે છે. તે કોઈને પરાધીન નથી. અમે અધન્ય છીએ. અમારા ગુણોથી જ અમે બીજાને પરાધીન થયા છીએ. સુખેથી જીવી નથી શકતા.' આમ વિચારી તેમણે ઉગ્ર જ્ઞાનાવરણ કર્મ બાંધ્યું. તેની અલોચના કર્યા વિના
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy