SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ शिष्येष्टर्द्धयः । २२५ अत्र गुरुमनो विराध्य शिष्येण वाञ्छिता ऋद्धय एवम्प्रकारा ज्ञेया: लोके સત્કારપ્રાપ્તિ:, સન્માનપ્રાપ્તિ:, યશઃીત્તિપ્રસરળ, મહામત્તવપ્રિાપ્તિ:, નનપ્રિયત્ન, વતૃત્વૌશલ્યું, વિત્કૃષ્ટતપ:સાધના, બહુશ્રુતત્વ, પ્રમાવત્ત્વ, શિષ્યસમ્પર્, ગનપ્રતિવોધનमेवमादिकमन्यदपि । 1 अत्र गुरुमनःशब्देन गुरुमनोगतेच्छा ग्रहीतव्याः । तासां विराधनमित्थं भवेत् शिष्यस्ता न पूरयेत् तद्विपरीतं वाऽऽचरेत् । शिष्यः प्रभावको भवेदिति गुर्वष्टं । शिष्यः स्वसाधनामग्नो भवेत् । तर्हि शिष्येण स्वसाधना त्याज्या गुर्विच्छानुसारेण च शासनप्रभावनैव कार्या । शिष्यः स्वाध्यायरतो भवेत् । परन्तु यदि शिष्येण वैयावृत्त्यं कर्त्तव्यमिति गुरोरिष्टं स्यात् तर्हि शिष्येण स्वाध्यायस्त्याज्यो गुर्विच्छानुसारेण च वैयावृत्त्यरतेन भाव्यम् । शिष्य उपवासाचामाम्लादितपःकरणशीलो भवेत् । किन्तु यदि शिष्येण नित्यमेकाशनान्येव कर्त्तव्यानीति गर्विष्टं भवेत् तर्हि शिष्येण तपस्त्याज्यं गुर्विच्छानुसारेण चैकाशनकारिणैव भवितव्यम् । एवमादिकमन्यदपि स्वधियाऽभ्यूह्यम् । शिष्येणाऽन्यत्सर्वं तु गुर्विच्छानुसारेणैव कर्त्तव्यमाराधनाऽपि गुर्विच्छानुसारिण्येव कर्त्तव्या । गुर्विच्छोल्लङ्घनेन = અહીં ગુરુના મનની વિરાધના કરીને શિષ્ય ઇચ્છેલી ઋદ્ધિઓ આવી સમજવી લોકોમાં સત્કાર પામવો, સન્માન પામવો, યશ-કીર્તિ ફેલાવી, મોટો ભક્તવર્ગ મળવો, લોકોમાં પ્રિય થવું, વ્યાખ્યાનની કુશળતા, વિકૃષ્ટ તપની સાધના, બહુશ્રુતપણું, પ્રભાવકપણું, શિષ્યપરિવાર, લોકોને પ્રતિબોધવા અને એવા પ્રકારની બીજી પણ. - - અહીં ગુરુના મનથી ગુરુના મનની ઇચ્છા લેવી. તેની વિરાધના આ રીતે થાય શિષ્ય તે ઇચ્છાઓ પૂરી ન કરે કે તેનાથી વિપરીત આચરણ કરે. ગુરુની ઇચ્છા હોય કે શિષ્ય પ્રભાવક થાય. શિષ્ય પોતાની સાધનામાં મસ્ત હોય. તો શિષ્યે પોતાની સાધના છોડવી જોઈએ અને ગુરુની ઇચ્છા પ્રમાણે શાસનની પ્રભાવના કરવી જોઈએ. શિષ્ય સ્વાધ્યાયપ્રેમી હોય. પણ જો ગુરુની ઇચ્છા હોય કે શિષ્ય વૈયાવચ્ચ કરે તો શિષ્ય સ્વાધ્યાય છોડવો જોઈએ અને ગુરુની ઇચ્છામુજબ વૈયાવચ્ચપ્રેમી થવું જોઈએ. શિષ્યનો સ્વભાવ ઉપવાસ, આયંબીલ વગેરે તપ કરવાનો હોય. પણ જો ગુરુની ઇચ્છા હોય કે શિષ્યે રોજ એકાસણા કરવા તો શિષ્યે તપ ત્યજીને ગુરુની ઇચ્છા પ્રમાણે એકાસણા કરવા. એ પ્રમાણે બીજું પણ પોતાની બુદ્ધિથી વિચારવું. શિષ્યે બીજુ બધું તો ગુરુની ઇચ્છા પ્રમાણે કરવું, આરાધના પણ ગુરુની ઇચ્છા મુજબ જ કરવી. ગુરુની ઇચ્છાનું
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy