SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ गुर्विच्छानुसारवर्तनरूपैकैवाऽऽराधना शिष्येण कर्त्तव्या। कृताऽऽराधना तत्त्वत आराधनैव न भवति । शिष्यस्य जीवने एकैवाऽऽराधना स्यात् - गुर्विच्छानुसारेण प्रवर्त्तनम् । ___ सिंहगुहावासिमुनिना गुरुमनो विराध्य स्वस्य ब्रह्मचारित्वयशो वाञ्छितम् । तत्तु तेन नैव प्राप्तं प्रत्युत स चारित्रादभ्रश्यत् । तद्व्यतिकरस्तु श्रीधर्मदासगणिविरचितोपदेशमालाया श्रीरामविजयगणिकृतटीकाया अष्टपञ्चाशत्तमषष्टितमगाथाविवरणाभ्यां ज्ञेयः । स चैवम् - 'अथ बहुषु दिनेषु गतेषु चातुर्मासकोपरि गुरोरन्तिके एकेन साधुना सिंहगुहायामहं चातुर्मासं करोमीत्याज्ञा मार्गिता, द्वितीयेन सर्पबिले, तृतीयेन कूपान्तरालस्थितकाष्ठे, तदा चतुर्थेन स्थूलभद्रेण कोशागृहे चातुर्मासकाज्ञा मार्गिता, योग्यतां ज्ञात्वा च दत्ताज्ञा । ...... चातुर्मासपारणके स श्रीसम्भूतिविजयाचार्यपार्श्वे समागतः, तेऽपि पूर्वं त्रयः समागताः । गुरुणा प्रत्येकं दुष्करकारक इत्येकवारं कथनेन ते सन्मानिताः, स्थुलभद्रस्तु वारत्रयं दुष्करदुष्करदुष्करकारककथनेन बह्वादरेण सन्मानितः । तदा सिंहगुहावासिनो मनसि मत्सरः समुदभूत्, पश्यत गुरुविवेकं, यदस्माकं क्षुत्तृड्बाधितानामप्येकवारं दुष्करकारक इति कथितम्, षड्रसभोजिनो मोहनालयઉલ્લંઘન કરીને કરાયેલી આરાધના હકીકતમાં આરાધના નથી. શિષ્યના જીવનમાં એક જ આરાધના હોય - ગુરુની ઇચ્છા મુજબ વર્તવું. સિંહગુફાવાસીમુનિએ ગુરુના મનની વિરાધના કરીને પોતાની બ્રહ્મચારી તરીકે કીર્તિ ફેલાય એવું ઇછ્યું. તે તો તેમને ન જ મળ્યું, ઉછું તે ચારિત્રથી ભ્રષ્ટ થયા. તેમનો વૃત્તાન્ત ઉપદેશમાળાની શ્રીરામવિજયગણિત ટીકામાં ૫૮મી અને ૬૦મી ગાથાના વિવરણમાં આ પ્રમાણે જણાવ્યો છે... “ઘણા દિવસો પછી ચોમાસું આબે ગુરુ પાસે એક સાધુએ ‘સિંહની ગુફામાં હું ચોમાસું કરીશ” એવી આજ્ઞા માગી, બીજા સાધુએ સાપના બીલ પાસે, ત્રીજા સાધુએ કુવાની વચ્ચે રહેલા લાકડા ઉપર, ત્યારે ચોથા સ્થૂલભદ્ર કોશાના ઘરમાં ચોમાસાની આજ્ઞા માંગી. યોગ્યતા જાણીને ગુરુએ આજ્ઞા આપી... ...योमासान। पा२४ ते (स्थूलभद्र) सूरि पासे भाव्या. ते १९। साधुमो ५९॥ પહેલા આવ્યા હતા. ગુરુએ ‘દુષ્કર કર્યું એમ કહી દરેકને સન્માન આપ્યું. સ્થૂલભદ્રને ‘દુષ્કર દુષ્કર દુષ્કર કર્યું” એમ ત્રણ વાર કહીને આદરપૂર્વક સન્માન આપ્યું. ત્યારે સિંહગુફાવાસીમુનિના મનમાં ઇર્ષા થઈ. ‘જુઓ ગુરુનો વિવેક, ભૂખ્યાતરસ્યા અમને એક વાર ‘દુષ્કર કર્યું એમ કહ્યું, છ રસના ભોજન કરનારા અને સ્ત્રીના
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy