SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ गुरुभक्तौ माया न कर्त्तव्या । - युष्मत्सत्के, पादमूले - पादयोः - क्रमयोः मूलम् - स्थानमिति पादमूलम्, तत्रेति पादमूले, पादमूलस्येत्यर्थः, भक्तिः - सेवा, एतद् - उपर्युक्तम्, कथयन् - वदन्, मूढः - मोहवशवर्ती, स इत्यध्याहार्यम्, गुरुपादरञ्जनार्थं वचनमात्रेणोपर्युक्तं वदन् शिष्य इत्यर्थः, इमम् - लोकप्रसिद्धम्, अपि - लोकाऽप्रसिद्धं दृष्टान्तं कदाचिन्न स्मरति, लोकप्रसिद्धमपीमं दृष्टान्तं कथं न स्मरतीति दर्शनार्थम्, दृष्टान्तम् - दृष्टः - मतिविषयीकृतोऽन्तः - निर्णयो येन स इति दृष्टान्तो लोकोक्तिरित्यर्थः, तमिति दृष्टान्तम्, कथम् - किमर्थम्, न - निषेधे, स्मरति - स्मरणं-अनुभूतस्य वर्तमानकाले चिन्तनक्रिया, तां करोति, किं न स्मरति ? अङ्गनम् - आजिरम्, एव - गृहाभ्यन्तरलक्ष्मीकथनार्थमन्येषामावश्यकतानिषेधनार्थम्, गृहस्य - अगारस्य, अभ्यन्तराम् - अन्तर्भवाम्, लक्ष्मीम् - शोभाम्, कथयति - भाषते । अयं समासार्थः । व्यासार्थस्तु एवमवगन्तव्यः - शिष्या द्विविधा भवन्ति - सरला मायाविनश्च । तत्र हृदयसद्भावेन गुरुभक्तिकारिणः सरलाः शिष्याः । गुरुबहुमानशून्या बहिर्वृत्त्या गुरुभक्त्याडम्बरकारिणो मायाविनः शिष्याः । अत्र श्लोकद्वये मायाविशिष्यस्योपदेशो दत्तः । ___ माया संसारस्य जननी कीर्तिता । अन्यकषायदुष्टाः कदाचित्पश्चात्तापेन गुरुसमक्षं स्वदोषमालोचयन्ति गुरुदत्तप्रायश्चित्तं च निर्वहन्ति । ततश्च मुक्तिं गच्छन्ति । परन्तु मायाविनः पश्चात्तापो न जायते । ततश्च स अनालोचिताप्रातिक्रान्तो मृत्वा दीर्घ भवभ्रमणं करोति । मायया ગુરુને ખુશ કરવા જે શિષ્ય ભાવ વિના માત્ર વચનથી જ કહે કે “મારું બીજું બધું ગુરુના ચરણમાં સમર્પિત જ છે, મારું જીવન પણ ગુરુભક્તિ જ છે.' આમ કહેતો તે મૂઢ શિષ્ય આ લોકોક્તિને કેમ યાદ નથી કરતો કે “આંગણે જ ઘરની અંદરની શોભા કહે છે.' આ સંક્ષેપમાં અર્થ કહ્યો. વિસ્તૃત અર્થ આ પ્રમાણે સમજવો - શિષ્યો બે પ્રકારના હોય છે - સરળ અને માયાવી. હૃદયના ભાવથી ગુરુભક્તિ કરનારા શિષ્યો તે સરળ શિષ્યો. ગુરુબહુમાન વિનાના, માત્ર બહારથી ગુરુભક્તિનો આડંબર કરનારા શિષ્યો તે માયાવી શિષ્યો. આ બે શ્લોકોમાં માયાવી શિષ્યને ઉપદેશ आप्यो छे. માયા સંસારની માતા છે. બીજા કષાયવાળા ક્યારેક પશ્ચાત્તાપ થવાથી ગુરુ સમક્ષ પોતાના દોષોની આલોચના કરે છે અને ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત વહન કરે છે. તેથી મુક્તિમાં જાય છે. પરંતુ માયાવીને પશ્ચાત્તાપ નથી થતો. તેથી તે આલોચના-પ્રતિક્રમણ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy