SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ मायावी प्रायो न शुध्यति । १७९ भवान्तरे तिर्यग्गतिस्त्रीवेदादिकं प्राप्यते । अतोऽन्यकषायदुष्टाः शुध्यन्ति सिध्यन्ति च, मायावी प्रायो न शुध्यति नापि सिध्यति । अतो माया सर्वथा त्यक्तव्या निर्वाणकाङ्क्षिभिः । सदा सरलैर्भाव्यम् । सरल ऋजुमार्गेण शीघ्रं मुक्तिं प्रयाति । वक्रो वक्रपदव्या चिरं भवं बम्भ्रमीति । उक्तञ्च श्रीउत्तराध्ययनसूत्रस्य चतुरङ्गीयनाम तृतीयेऽध्ययने * १सोही उज्जुयभूअस्स, धम्मो सुद्धस्स चिट्ठइ । णिव्वाणं परमं जाइ, घयसित्ति व्व पावए ॥१२॥' उक्तञ्च पञ्चवस्तुके श्रीहरिभद्रसूरिभिः - ___२तित्थगराणं आणा कज्जे सच्चेण होअव्वं ॥२८०॥' मलधारिश्रीहेमचन्द्रसूरिभिरुक्तं पुष्पमालायां · २एसा जिणाण आणा कज्जे सच्चेण होयव्वं ॥२३१॥ जे मुद्धजणं परिवंचयंति बहुअलियकूडकवडेहिं । अमरनरसिवसुहाणं अप्पा बहु वंचिओ तेहिं ॥३०४॥ કર્યા વિના મરીને સંસારમાં ઘણું ભમે છે. માયાથી ભવાંતરમાં તિર્યંચ ગતિ, સ્ત્રીવેદ વગેરે મળે છે. આથી અન્યકષાયવાળા શુદ્ધ થાય છે અને સિદ્ધ થાય છે, માયાવી પ્રાયઃ શુદ્ધ થતો નથી અને સિદ્ધ પણ થતો નથી. માટે મોક્ષની ઇચ્છાવાળાએ માયા સર્વથા ત્યજવી. હંમેશા સરળ થવું. સરળ માણસ સીધા માર્ગથી જલ્દી મોક્ષે જાય છે. વાંકો માણસ વાંકા રસ્તાથી ઘણો કાળ સંસારમાં ભમે છે. ઉત્તરાધ્યયનસૂત્રના ચતુરંગીય નામના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે - ““સરળ જીવની શુદ્ધિ થાય છે. ધર્મ શુદ્ધ જીવમાં રહે છે. ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ તે પરમ નિર્વાણને પામે છે.” પંચવસ્તકમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે - “તીર્થકર ભગવાનની આજ્ઞા છે કે કાર્યમાં સાચા થવું.” માલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે પુષ્પમાળામાં કહ્યું છે – “આ ભગવાનની આજ્ઞા છે કે કાર્યમાં સાચા થવું. જેઓ ઘણા જૂઠ અને કપટોથી ભોળા લોકોને ઠગે છે તેઓએ દેવોના, મનુષ્યના અને મોક્ષના સુખોથી પોતાને ઘણો ઠગ્યો છે. જો વાણિયાની દિકરી એકવાર १. शुद्धिः ऋजुभूतस्य, धर्मः शुद्धस्य तिष्ठति । निर्वाणं परमं याति, घृतसिक्त इव पावकः ॥१२॥ २. तीर्थकराणामाज्ञा कार्ये सत्येन भवितव्यम् ॥२८०॥ ३. एषा जिनानां आज्ञा कार्ये सत्येन भवितव्यम् ॥२३१॥ ये मुग्धजनं परिवञ्चयन्ति बहुअलिककूटकपटैः । अमरनरशिवसुखेभ्यः आत्मा बहु वञ्चितः तैः ॥३०४॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy