SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ गोशालकज्ञातम्। १२९ पक्वान्नादिना । ततस्तृतीयायां सुनन्देन परमान्नादिना स्वामी प्रतिलम्भितः । चतुर्थमासक्षपणे कोल्लागसन्निवेशे भगवानागतः । तत्र बहुलनामा द्विजः पायसेन प्रतिलम्भितवान्, पञ्च दिव्यानि च, गोशालश्च तस्यां तन्तुवायशालायां स्वामिनं अनिरीक्ष्य समग्रे राजगृहनगरे गवेषयन् स्वोपकरणं द्विजेभ्यो दत्त्वा मुखं शिरश्च मुण्डयित्वा कोल्लाके भगवन्तं दृष्ट्वा 'त्वत्प्रव्रज्या मम भवतु' इत्युक्तवान् । ततस्तेन शिष्येण सह स्वामी सुवर्णखलग्राम प्रति प्रस्थितो मार्गे च गोपैर्महास्थाल्यां पायसं पच्यमानं निरीक्ष्य गोशालः स्वामिनं जगौ - अत्र भुक्त्वा गम्यते । सिद्धार्थेन च तद्भङ्गकथने गोशालेन च गोपेभ्यस्तद्भङ्गे ज्ञापिते गोपैर्यत्नेन रक्षिताऽपि सा स्थाली भग्ना । ततो गोशालेन 'यद्भाव्यं तद्भवत्येव इति नियतिः स्वीकृता । ततः स्वामी ब्राह्मणग्राममगात् । तत्र नन्दोपनन्दभ्रातृद्वयसम्बन्धिनौ द्वौ पाटकौ । स्वामी नन्दपाटके प्रविष्टः प्रतिलम्भितश्च नन्देन, गोशालस्तु उपनन्दगृहे पर्युषितान्नदानेन रुष्टो 'यद्यस्ति मे धर्माचार्यस्य तपस्तेजस्तदाऽस्य गृहं दह्यता'मिति शशाप । तदनु तद्गृहं आसन्नदेवता ददाह, पश्चात्प्रभुश्चम्पायां उपागतः । तत्र द्विमासक्षपणेन चतुर्मासीमवसत् । વગેરેથી કરાવ્યું. પછી ત્રીજું પારણું સુનંદે ખીરવગેરેથી કરાવ્યું. ચોથા માસખમણના પારણે પ્રભુ કોલ્લાક સન્નિવેશમાં આવ્યા. ત્યાં બહુલ બ્રાહ્મણે ખીર વહોરાવી. પાંચ દિવ્ય થયા. ગોશાળાએ વણકરની શાળામાં પ્રભુને જોયા નહીં એટલે પ્રભુને શોધવા લાગ્યો. કોલ્લાકમાં પ્રભુને જોયા. એટલે પોતાના ઉપકરણો બ્રાહ્મણોને આપી મુખ અને માથાનું મુંડન કરી તેણે પ્રભુને કહ્યું, ‘તમારી દીક્ષા મને મળો.” પછી તે શિષ્યની સાથે પ્રભુએ સુવર્ણખલ તાપસના આશ્રમ તરફ પ્રસ્થાન કર્યું. રસ્તામાં મોટી થાળીમાં ખીર રંધાતી જોઈને ગોશાળાએ પ્રભુને કહ્યું – “અહીં જમીને જઈએ.” સિદ્ધાર્થે કહ્યું, “આ થાળી ભાંગી જશે.” ગોશાળાએ તે વાત ગોવાળોને કરી. તેમણે તે થાળીનું ઘણું જતન કર્યું. છતાં તે ભાંગી ગઈ. તેથી ગોશાળાએ “જે થવાનું હોય છે તે થાય જ છે' એવી નિયતિ સ્વીકારી. પછી પ્રભુ બ્રાહ્મણગામમાં ગયા. ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઈઓના બે પાળા હતા. પ્રભુ નંદના પાળામાં ગયા. ત્યાં નંદે પ્રભુને વહોરાવ્યું. ગોશાળો ઉપનંદના ઘરે ગયો. ત્યાં તેને વાસી ભોજન મળ્યું. તેથી ગુસ્સે થઈને તેણે શાપ આપ્યો - “જો મારા ગુરુના તપનું તેજ હોય તો આનું ઘર બળી જાવ.' પછી નજીકના દેવતાએ તેનું ઘર બાળ્યું. પછી પ્રભુ ચંપામાં ગયા. ત્યાં બે માસનો તપ કરીને ચોમાસામાં રહ્યા.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy