SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ गोशालकज्ञातम्। प्रविष्टा । तया तस्य शरीरे महान्दाहोऽभवत् । सप्तदिनानि घोरपीडां सोढ्वाऽन्ते जातपश्चात्तापोऽवाप्तसम्यक्त्वो स द्वादशे देवलोके सुरोऽभवत् । ततश्च्युत्वा नानाभवेषु स प्रभूतां वेदनां सहिष्यते । तस्य द्वादशदेवलोकप्राप्तिः सम्यक्त्वफलरूपा ज्ञेया, न तु गुर्वाऽऽशातनाफलरूपा । यतस्तस्य हृदयं गुरुभक्तिभावशून्यमाऽऽसीत् ततस्तेन तत्र भवे नानाजातीया वेदनाः सोढाः परत्रापि च ताः सहिष्यते । ततस्तस्य सम्पूर्ण जीवनं विडम्बनारूपमेवाऽभवत् । इदमतिसक्षेपतः प्रोक्तम् । विस्तरतस्तु तच्चरित्रं श्रीवीरजिनचरित्रान्तर्गतं, श्रुतके वलिश्रीभद्रबाहुस्वामिप्रणीतश्रीकल्पसूत्रस्य महोपाध्यायश्रीविनयविजयकृतटीकायां सुबोधिकानाम्न्यां दृश्यते । तच्चैवं - प्रभूपसर्गवर्णने - 'भगवानपि राजगृहे नालन्दायां तन्तुवायशालैकदेशे अनुज्ञाप्य आद्यं मासक्षपणं उपसम्पद्य तस्थौ । तत्र च मङ्खलिनाममङ्खपुत्रः सुभद्राङ्गजो बहुलद्विजगोशालायां जातत्वात् गोशालनामा मङ्खकिशोर उपाययौ । स स्वामिनं मासक्षपणपारणके विजयश्रेष्ठिना कूरादिविपुलभोजनविधिना प्रतिलम्भितं तत्र पञ्चदिव्यादिमहिमानं च निरीक्ष्य 'अहं त्वच्छिष्योऽस्मि' इति स्वामिनमुवाच, ततो द्वितीयपारणायां नन्देन સુધી ઘોર પીડા ભોગવી અન્ને પશ્ચાત્તાપ કરી સમ્યક્ત પામી બારમા દેવલોકે દેવ થયો. ત્યાંથી ચ્યવને જુદા જુદા ભવોમાં તે ઘણી વેદનાઓ સહેશે. તેને બારમો દેવલોક મળ્યો તે સમ્યક્તનું ફળ જાણવું, ગુરુની આશાતનાનું નહીં. તેનું હૃદય ગુરુભક્તિભાવરહિત હતું. તેથી જ તે ભવમાં તેણે જુદી જુદી ઘણી વેદનાઓ સહી અને પરભવમાં પણ સહેશે. તેથી તેનું સંપૂર્ણ જીવન વિટંબણારૂપ જ થયું. આ બહુ સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તેનું ચરિત્ર શ્રુતકેવલીશ્રીભદ્રબાહુસ્વામી રચિતકલ્પસૂત્રની મહોપાધ્યાયશ્રીવિનયવિજયજીકૃતસુબોધિકા નામની ટીકામાં શ્રીવીરપ્રભુના ચરિત્રની અંતર્ગત દેખાય છે. તે આ રીતે છે પ્રભુના ઉપસર્ગના વર્ણનમાં - “ભગવાન પણ રાજગૃહી નગરીમાં નાલંદા પાળામાં વણકરની શાળાના એક ખૂણામાં રજા લઈને રહ્યા. ત્યારે પ્રભુએ માસખમણ કર્યું હતું. ત્યાં મેખલીમખ અને સુભદ્રાનો દિકરો ગોશાળો આવ્યો. બહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો હોવાથી તેનું નામ ગોશાળો પડ્યું હતું. વિજય શેઠે ઘણા કૂર વગેરે વહોરાવીને પ્રભુને મા ખમણનું પારણું કરાવ્યું. ત્યારે પાંચ દિવ્ય વગેરે મહિમા થયો. તે જોઈને ગોશાળાએ પ્રભુને કહ્યું હું તમારો શિષ્ય છું.” બીજા મા ખમણના પારણું નન્દ પક્વાન્ન
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy