SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ १३० गोशालकज्ञातम्। चरमद्विमासपारणां च चम्पायाः बहिः कृत्वा कोल्लाकसन्निवेशं गतः स्थितश्च शून्यगृहे कायोत्सर्गेण, गोशालेन तु तत्रैव शून्यगृहे सिंहो ग्रामणीपुत्रो विद्युन्मत्या दास्या सह क्रीडन् हसितः, कुट्टितश्च तेन, स्वामिनं प्राह - अहं एकाक्येव कुट्टितो यूयं किं न वारयत ? सिद्धार्थः प्राह - मैवं पुनः कुर्याः । ततः पात्रालके गतस्तस्थिवांश्च शून्यागारे । तत्र स्कन्दः स्वदास्या स्कन्दिलया सह क्रीडन् हसितस्तथैव तेन कुट्टितश्च । ततः स्वामी कुमारकं सन्निवेशं गत्वा चम्पारमणीयोद्याने कायोत्सर्गेण તર્થો . ___ इतश्च श्रीपार्श्वनाथशिष्यो भूरिशिष्यपरिवृतो मुनिचन्द्रमुनिस्तत्र कुम्भकारशालायां तस्थौ । तत्साधून् निरीक्ष्य गोशालः प्राह - के यूयं ? तैरुक्तम् - वयं निर्ग्रन्थाः । पुनः प्राह-क्व यूयं ? क्व च मम धर्माचार्यः ? तैरूचे - यादृशस्त्वं तादृशस्तव धर्माचार्योपि भविष्यति, ततो रुष्टेन गोशालेनोचे - मम धर्माचार्यतपसा दह्यतां युष्मदाश्रयः । तैरूचे-नेयं भीतिरस्माकम् । पश्चात् स आगत्य सर्वं उवाच । सिद्धार्थो जगौ-नैते साधवो दह्यन्ते । रात्रौ जिनकल्पतुलनां कुर्वाणो मुनिचन्द्रः છેલ્લા બેમાસી તપનું પારણું ચંપાની બહાર કરીને પ્રભુ કોલ્લાક સંનિવેશમાં ગયા. ત્યાં શૂન્યઘરમાં કાઉસ્સગ્નમાં રહ્યા. ત્યાં સિંહ નામનો મુખીનો પુત્ર વિદ્યુમ્નતી નામની દાસી સાથે ક્રિડા કરતો હતો. ગોશાળો તેની ઉપર હસ્યો. સિંહે ગોશાળાને માર્યો. ગોશાળાએ પ્રભુને કહ્યું – “એકલો કુટાયો. તમે કેમ અટકાવતા નથી ?' સિદ્ધાર્થ બોલ્યો - ‘ફરી આવું નહીં કરતો.” પછી પ્રભુ પાત્રાલકમાં ગયા અને શૂન્યઘરમાં રહ્યા. ત્યાં સ્કન્દ પોતાની સ્કન્દિલા નામની દાસી સાથે ક્રિડા કરતો હતો. ગોશાળો તેની ઉપર હસ્યો. તે જ રીતે સ્કન્ડે તેને માર્યો. પછી પ્રભુ કુમારક સંનિવેશમાં જઈને ચંપારમણીય ઉદ્યાનમાં કાઉસ્સગ્રુધ્યાનમાં રહ્યા. આ બાજુ તે નગરમાં કુંભારની શાળામાં પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય મુનિચંદ્ર મુનિ ઘણા શિષ્યોની સાથે ત્યાં રહ્યા. તે સાધુઓને જોઈ ગોશાળો બોલ્યો - ‘તમે કોણ છો?' તેમણે કહ્યું - “અમે નિર્ઝન્થ છીએ.” તેણે ફરી કહ્યું – “ક્યાં તમે ? અને ક્યાં મારા ગુરુ ?’ તેમણે કહ્યું - “જેવો તું છે તેવા તારા ગુરુ પણ હશે.” ગોશાળો ગુસ્સે થઈને બોલ્યો - “મારા ગુરુના તપથી તમારો ઉપાશ્રય બળી જાવ.' તેમણે કહ્યું - ‘આનાથી અમને કોઈ ભય નથી.” પછી તેણે આવીને પ્રભુને બધું કહ્યું. સિદ્ધાર્થ બોલ્યો - “આ સાધુઓ બળશે નહીં.” રાત્રે જિનકલ્પની તુલના કરતા મુનિચન્દ્રમુનિ કાઉસ્સગ્નમાં ઊભા
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy