SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ साध्वीपुष्पचूलादृष्टान्तः । गणिभिर्हेयोपादेयटीकायाम् - 'पुष्पभद्रे नगरे पुष्पकेतुर्नृपतिः, पुष्पवत्यां यमलयुग्ममुदपादि, पुष्पचूल: पुष्पचूला च । तयोर्यौवने गाढतरस्नेहसम्बन्धमुपवीक्ष्य जनकोऽचिन्तयत्, यद्येतन्मिथुनकं वियोक्ष्यते तदा नूनं प्राणांस्त्यक्ष्यति अतोऽवियोग एव श्रेयानित्यालोच्याकरोत्सचिवादिभिर्वार्यमाणोऽपि तयोर्दाम्पत्यम् । तन्निर्वेन प्रवव्राज पुष्पवती, कृत्वा च तपोऽगमद्दिवं, ततः प्रयुक्तावधेर्विज्ञाय प्राग्भवमनयोविषयव्यामूढयोर्भवभ्रमणं मा भूदिति सञ्चिन्त्याऽयं प्रतिबोधोपाय इति स्व दर्शयामास नरकान्तस्तीव्रवेदनावितुद्यमानान्नारकान् पुष्पचूलायाः । सत्रासं विबुद्धया न्यवेदि तया भर्तुः । तेनापि एते ज्ञास्यन्तीत्याहूय पृष्टाः पाखण्डिनो नरकस्वरूपम् । ते चान्योन्यं विरुद्धं प्रलेपुः । तत्र च मासकल्पेन स्थितोऽन्निकासुतनाम सूरिः, तमाहूय पप्रच्छ, स दृष्टाद्विशिष्टतरमाचचक्षे । साऽवोचत् किं भगवताऽपि स्वप्नो दृष्टः ? गुरुराह न स्वप्नः किन्तु सर्वज्ञागमः । अन्यदा देवेन दर्शितास्तथैव देवलोकाः । तेष्वपि सविशेषामाख्यातेषु आह भगवन् ! कथमेतेषु गम्यते ? इति । गुरुणोक्तं सुचरितधर्मेण । ततो विमोच्य सा भर्तुरात्मानं प्राव्राजीत्, जज्ञे च मार्गज्ञा । ९० - - રીતે બતાવ્યું છે - ‘‘પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ રાજા હતો. પુષ્પવતી રાણીની કુખે જોડકું ઉત્પન્ન થયું - પુષ્પસૂલ અને પુષ્પચૂલા. જુવાનીમાં તે બન્નેનો ખૂબ ગાઢ સ્નેહનો સંબંધ જોઈને પિતાએ વિચાર્યું - ‘જો આ બેને જુદા પાડશું તો મરી જશે.' એમ વિચારી મંત્રી વગેરેએ અટકાવવા છતાં તે બન્નેના લગ્ન કરાવ્યા. તેથી નિર્વેદ પામી પુષ્પવતી રાણીએ દીક્ષા લીધી, તપ કરીને દેવલોક પામી. પૂર્વભવ જોયો. ‘વિષયમાં મૂઢ થઈ બન્ને સંતાનોનો સંસાર ન વધે.' એમ વિચારી પ્રતિબોધ કરવા પુષ્પચૂલાને સપનામાં તીવ્ર વેદનાથી પીડાતા નારકીઓ બતાવ્યા. તેણીને ત્રાસ થયો. ઊઠીને પતિને કહ્યું. તેણે પણ પાખંડીઓને નરકનું સ્વરૂપ પૂછ્યું. તેમણે પરસ્પર વિરુદ્ધ વાતો કરી. ત્યાં અર્ણિકાપુત્ર આચાર્ય માસકલ્પ રહ્યા હતા. તેમને બોલાવીને પૂછ્યું. તેમણે સપનામાં જોવાયા કરતા વિશેષ કહ્યું. પુષ્પચૂલાએ પૂછ્યુ - ‘શું આપે પણ સપનું જોયું હતું.' ગુરુ કહે 'ना, ભગવાનના આગમથી જાણ્યું.' બીજીવાર દેવે સપનામાં પુષ્પચૂલાને દેવલોક બતાવ્યો. તે જ રીતે ગુરુને બોલાવી પૂછ્યું ત્યારે તેમણે વિશેષથી કહ્યું. તેણીએ પૂછ્યું - ‘દેવલોકમાં શી રીતે જવાય ?' ગુરુએ કહ્યું - ‘ચારિત્ર પાળવાથી.’ તેથી તેણીએ પતિની રજા લઈ ચારિત્ર લીધું અને માર્ગને જાણ્યો. -
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy