SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुहीलना भस्मसात् करोति । ज्यायानस्ति, शिष्यस्य चारित्रपर्यायो लघुरस्ति, ततोऽधिकचारित्रपर्यायवत्त्वेन गुरुः शिष्येणावश्यं पूज्यो भवति । ८९ यदि बहुश्रुतत्वमदमत्तः शिष्योऽल्पश्रुतं गुरुं न पूजयति, प्रत्युत तस्य हीलनां करोति, तर्हि सा तस्याऽनर्थाय जायते । यदुक्तं - श्रीदशवैकालिकसूत्रस्य विनयसमाधिनामकनवमाध्ययनस्य प्रथमोद्देशके श्रीशय्यंभवसूरिभिः '१ जे आवि मंदित्ति गुरुं विइत्ता, डहरे इमे अप्पसुअ त्ति नच्चा | हीलंति मिच्छं पडिवज्जमाणा, करंति आसायण ते गुरूणं ॥२॥ पगइइ मंदावि भवंति एगे, डहरा वि अ जे सुअबुद्धोववेआ । आयारमंता गुणसुट्ठिअप्पा, जे हीलिआ सिहिरिव भास कुज्जा ॥३॥' अत्र साध्वीपुष्पचूलाया उदाहरणमुल्लेखोचितमस्ति । यतः केवलज्ञाने जाते सत्यपि गुर्वज्ञातदशायां तया गुरोर्भक्तपानाऽऽनयनेन सेवा कृता । साध्वीपुष्पचुलाया दृष्टान्त इत्थं विवेचितः श्रीधर्मदासगणिकृतोपदेशमाला-सप्तत्यधिकशततमश्लोकविवरणे श्रीसिद्धर्षि મુનિ વગેરેની જેમ સિદ્ધ થાય છે, પણ ચારિત્રમાં હીન બહુશ્રુતો સિદ્ધ નથી થતા. ગુરુનો ચારિત્રપર્યાય ઘણો છે. શિષ્યનો ચારિત્રપર્યાય થોડો છે. તેથી ગુરુ અધિકચારિત્રપર્યાયવાળા હોવાથી શિષ્યે અવશ્ય તેમની પૂજા કરવી જોઈએ. જો બહુશ્રુતપણાના મદથી આંધળો થયેલ શિષ્ય અલ્પમ્રુત ગુરુની પૂજા ન કરે, ઉલ્ટું તેમની હીલના કરે તો તે તેના અનર્થ માટે થાય છે. દશવૈકાલિકસૂત્રના વિનયસમાધિ નામના ૯મા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં શ્રીશય્યભવસૂરિ મહારાજે કહ્યું છે - ‘જે શિષ્યો ગુરુ મંદ છે, ઉંમરમાં નાના છે, ઓછું ભણેલા છે એમ જાણીને તેમની હીલના કરે છે તેઓ મિથ્યાત્વ પામ્યા થકા ગુરુની આશાતના કરે છે. જે ગુરુ પ્રકૃતિથી મંદ હોય, ઉંમરમાં નાના હોવા છતાં ભણેલા હોય, આચારવાળા હોય, ગુણવાન હોય તેમની હીલના કરવાથી તે અગ્નિની જેમ બાળી નાખે છે.” અહીં પુષ્પચૂલા સાધ્વીજીનું દૃષ્ટાંત ઉલ્લેખવા યોગ્ય છે. કેમકે કેવળજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી ગુરુને ખબર ન હતી ત્યાં સુધી તેમણે આહાર-પાણી લાવીને ગુરુની સેવા કરી. પુષ્પચૂલા સાધ્વીજીનું દૃષ્ટાંત ઉપદેશમાળાની હેયોપાદેય ટીકામાં આ १. ये चापि मन्द इति गुरुं विदित्वा लघव: इमे अल्पश्रुता इति ज्ञात्वा । हीलयन्ति मिथ्यात्वं प्रतिपद्यमानाः कुर्वन्ति आशातनां ते गुरूणाम् ॥२॥ प्रकृत्या मन्दा अपि भवन्ति एके, लघवोऽपि च ये श्रुतबुद्धयुपेताः । आचारमन्तः गुणसुस्थितात्मानः, ये हीलिताः शिखीव भस्म कुर्युः ॥३॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy