SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुर्यं दण्डयति स धन्यः । आजन्मसौख्यदाः शिष्या, गुरोः स्युः केऽपि धीधनाः । आद्य एव दिनेऽहं तु, जातोऽसातकरो गुरोः ॥२८॥ स्थाण्वादिना गुरोः पीडा, मा भूद्भूयोऽपि भूयसी । ध्यायन्निति प्रयत्नेन, स चचाल शनैः शनैः ॥२९॥ तस्यैवं व्रजतः शुद्धाशयस्य समतानिधेः । महात्मनः समुत्पेदे, निशायामेव केवलम् ॥३०॥ अथ प्रभाते सञ्जातेऽभ्युदिते च दिवाकरे । सूरिणा ददृशे शिष्यो, रुधिरालिप्तमस्तकः ॥३१॥ ततः शान्तरसाचान्तस्वान्तः सूरिरचिन्तयत् । अहो ! नवीनशिष्यस्याऽप्यमुष्य क्षान्तिरुत्तमा ॥३२॥ क्रोधामातेन मयका, दण्डेनैवं हतोऽपि यत् । नातनोद्वाङ्मनोदेहैर्वैगुण्यं किञ्चिदप्सौ ॥३३॥ चिरप्रव्रजितस्यापि, रोषदोषांश्च जानतः । प्राप्ताचार्यपदस्यापि, धिग्मे प्रबलकोपताम् ! ॥३४॥ इयच्चिरं सुदुष्पालं, पालितं मयका व्रतम् । परं तन्निष्फलं जज्ञे, कोपात्तन्मेऽमुना कृतम् ॥३५॥ भावनाभिरिति भावितचित्तः, सोऽपि केवलमवाप मुनीन्द्रः । एवमुत्कटरुषोऽपि गुरोः स्युर्मोक्षदाः सविनयाः सुविनेयाः ॥३६॥ इति श्रीचण्डरुद्राचार्यकथा ॥' ___ गुरुर्येषां शिष्याणामुग्रं दण्डं करोति, येषु रुष्यति, याँस्तर्जयति, याँश्च ताडयति ते धन्याः सन्ति । यतो ये शिष्याः समर्पिताः स्युः येषां चोपरि गुरोरन्तरङ्गप्रेम स्याद्गुरुस्तेषामेवोग्रं दण्डं कर्तुं शक्नोति, तेष्वेव कोपं कर्तुं शक्नोति, तर्जनताडने चापि तेषामेव कर्तुं शक्नोति । ये गुरुं प्रति मन्दादराः स्युर्येषां चोपरि गुरोरन्तरङ्गप्रेम तथाविधं न स्यात्तेषां गुरुर्न किमपि कथयितुं कर्तुं वा शक्नोति । अतो यदा गुरुदण्डं करोति, रुष्यति, तर्जयति ताडयति वा तदा गुरोरायासकारणस्य खेदो मनसि धर्तव्यः स्वस्य च धन्यकोटिप्रविष्टत्वेन ગુરુને દુઃખી કર્યા. હું કમભાગી છું.” આમ શુભધ્યાનપૂર્વક ચાલતા તેને કેવળજ્ઞાન થયું. સવારે ગુરુએ શિષ્યનું લોહીલુહાણ માથું જોયું. તેથી તેમને પશ્ચાત્તાપ થયો. તેમને પણ કેવળજ્ઞાન થયું. આમ ગુસ્સાવાળા ગુરુને પણ શિષ્યો મોક્ષ અપાવનારા હોય છે.” ગુરુ જે શિષ્યોને તીવ્ર શિક્ષા કરે છે, જેમની ઉપર ગુસ્સે થાય છે, જેમને ઠપકો આપે છે અને જેમને મારે છે તે ધન્ય છે. કેમકે જે શિષ્યો સમર્પિત હોય અને જેમની ઉપર ગુરુનો અંદરનો પ્રેમ હોય ગુરુ તેમને જ તીવ્ર શિક્ષા કરી શકે છે, તેમની ઉપર જ ગુસ્સો કરી શકે છે, ઠપકો પણ તેમને જ આપી શકે છે અને મારી પણ તેમને જ શકે છે. જેઓ ગુરુ પ્રત્યે મંદ આદરવાળા હોય અને જેમની ઉપર ગુરુનો અંદરનો પ્રેમ તેવો ન હોય તેમને ગુરુ કંઈપણ કહી કે કરી શકતા નથી. માટે જ્યારે ગુરુ દંડ કરે, ગુસ્સે થાય, ઠપકો આપે કે મારે ત્યારે ગુરુને શ્રમ કરાવવાનું દુઃખ મનમાં રાખવું અને
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy