SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ गुरोरनुग्रहकृपा निग्रहकृपा च। मनसि प्रमोदः कर्त्तव्यः । उक्तञ्चोमास्वातिवाचकनिर्मितप्रशमरतिप्रकरणे - ‘धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिःसृतो वचनसरसचन्दनस्पर्शः ॥७०॥' गुरुकृपा द्विविधाऽस्ति - अनुग्रहकृपा निग्रहकृपा च । यदि गुरुः शिष्यस्योपरि अनुग्रहानेव वर्षयति तर्हि तस्मिन् शिष्ये तस्य गुरोरनुग्रहकृपा वर्त्तते । यदि गुरुः शिष्यमपायेभ्यो निगृह्णाति तर्हि तस्मिन् तस्य गुरोः निग्रहकृपा वर्तते । अनुग्रहकृपाऽपेक्षया निग्रहकृपा श्रेयसी । गुरोरनुग्रहकृपा प्रायः सर्वशिष्येषु भवति, निग्रहकृपा तु समर्पितशिष्ये एव । दण्डनरोषतर्जनताडनादीनि निग्रहकृपास्वरूपाणि सन्ति । ततः गुरुणा दण्डनादिषु कृतेषु शिष्येण स्वोपरि निग्रहकृपावृष्टिः सञ्जातेति मत्वा प्रमोदितव्यम्, न तु विषादः कर्तव्यः । ___ अधुना पञ्चमवृत्तविवरणं क्रियते । यदि गुरुः - अनयोः शब्दयोरौँ पूर्ववज्ज्ञेयौ, अल्पश्रुतः- अल्पं-हीनं श्रुतं-ज्ञानं यस्य सोऽल्पश्रुतः, अपि - 'बहुश्रुतो गुरुः शिष्यैः पूज्यते एव, अल्पश्रुतोऽपि गुरुः शिष्यैः पूज्यते' इतिभावस्य द्योतनार्थम् । भवति-स्यात्, तथापीत्यादिकं पूर्ववदवसेयम् । कदाचित्पूर्वकर्मोदयेन गुरुर्मन्दप्रज्ञावान्स्यात् शिष्यश्च પોતે ધન્ય બન્યો હોવાથી મનમાં આનંદ કરવો. ઉમાસ્વાતિવાચકરચિત પ્રશમરતિપ્રકરણમાં કહ્યું છે – “અહિતને આચરવારૂપ ગરમીને દૂર કરનાર, ગુરુના મુખરૂપી મલય પર્વતમાંથી નીકળેલો, વચનરૂપી સરસચંદનનો સ્પર્શ ધન્ય જીવોની ઉપર પડે છે.” ગુરુની કૃપા બે પ્રકારની હોય છે - અનુગ્રહકૃપા અને નિગ્રહકૃપા. ગુરુ બધું શિષ્યને અનુકૂળ જ કરે તે ગરુની અનુગ્રહકૃપા છે. ગુરુ શિષ્યને અપાયોથી અટકાવે તે ગુરુની નિગ્રહકૃપા છે. અનુગ્રહકૃપા કરતા નિગ્રહકૃપા વધુ સારી છે. ગુરુની અનુગ્રહકૃપા પ્રાયઃ બધા શિષ્યો ઉપર હોય છે, પણ નિગ્રહકૃપા તો સમર્પિત શિષ્યો ઉપર જ હોય छ. ६ ४२वो, गुस्से थj, ति२२७२ ४२वो, भा२j - ओ अ निपाना स्व३५ छे. તેથી ગુરુ દંડ વગેરે કરે ત્યારે શિષ્ય પોતાની ઉપર નિગ્રહકૃપા વરસી એમ માની ખુશ थy, ५९विषाह न ४२वो. જો ગુરુ ઓછું ભણેલા હોય તો પણ શિષ્યો તેમને ભગવાનની જેમ પૂજે છે. બહુશ્રુત ગુરુને તો શિષ્યો પૂજે જ છે, પણ ઓછું ભણેલા ગુરુને પણ શિષ્યો પૂજે છે. કદાચ પૂર્વકર્મના ઉદયે ગુરુ મંદ બુદ્ધિવાળા હોય અને શિષ્ય જ્ઞાનાવરણના ક્ષયોપશને લીધે તીવ્ર
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy