SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् चाभावः, भाव्यभवनसाधर्म्यमुभयोः, वैधयं तु समाधिसङ्क्लेशाभ्याम्, हर्षशोकाभ्याम्, सौमनस्यवैमनस्याभ्याम्, बन्धनिर्जराभ्याम्, शीघ्रमुक्तिदुर्गतिभ्यां च। दुसहप्रहारवारनिपातेष्वपि सङ्ग्रामशीर्षस्थनागराडिव साधुना भाव्यमित्यागमः । देहाध्यासविगमे न किञ्चिद्दष्करमात्मात्मभावनाभावितात्मनाम्, फलार्थिभिर्बीजोपादानात्, यदाह-'देहान्तरगते/जं, देहेऽस्मिन्नात्मભાવનાને વીનં વિકેનિuત્તે- રાત્મનૈવાત્મભાવના ||’ - તા मुक्तिसाधकः सुखान्वेषीति व्याहतम, माता वन्ध्येतिवत् । तात्त्विकઆનંદ, ઉત્સાહ અને સમાધિને કોઈ પણ પરિસ્થિતિમાં ટકાવી શકીએ, પરીષહને એક લ્હાવો સમજીને અવસરે લખલૂટ નિર્જરા કરી શકીએ, પરીષહના નિમિત્તને વ્હાલથી વધાવી શકીએ. કેવા બંધક મુનિના ભાવો હતાં ! ‘ભાઈ થકી ભલેરો રે.” ગજસુકુમાલે વિચાર્યું હતું..એ સસરો સાચો સગોજી.’ પરીષહના ઈન્કારમાં જે ફરિયાદ, સંકલેશ, વૈમનસ્ય, અશુભ કર્મબંધ, પ્રàષ વગેરે થાય, દુઃખને અનેકગણું કરીને ભોગવાય અને દુઃખના અનુબંધો ઊભા થાય તેનાથી પણ બચી જઈએ. રણમેદાનમાં બે સૈન્ય ટકરાય છે ત્યારે સૈન્યમાં સૌથી મોખરે વિશિષ્ટ હાથી હોય છે. સામેથી જોરશોરથી કાન ફાડી નાંખે એવા શંખનાદ થતાં હોય, ભાલા અને તીરના મારા થતાં હોય, પોતે લોહીલુહાણ થઈ ગયો હોય, હજી પણ આકરા પ્રહારો ચાલું હોય, તો ય એ હાથી પીછેહઠ ન કરે, ઠંડો ન પડે. પ્રહારોને ગણકારે નહીં અને પૂરેપૂરા જોશથી સામેના સૈન્ય તરફ ઘસી જાય. ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે – “HIમસીસ વ નારાયા' જેવો આ ગજરાજ... એવો જ સાધુ. મરણાંત પરીષહો ને ઉપસર્ગો કેમ ન આવી જાય ? એ સામી છાતીએ ધસી જાય. 9૮ -सत्त्वोपनिषद् सुखान्वेषणं तु तत्स्वभावः, मुक्तिपर्यायत्वात् । प्रियपरीषहत्वं हि तदन्वेपणसिद्धिदूती। ततश्च त्रिगुप्तेन सुराचलनिष्पकम्पतया सर्वसहत्वं सुखाऽऽराध्यम् । को हि विपश्चिदामेच्छया पिचुमन्दसेकं कुर्यादिति । 'पुढवीसमे मुणी भवेज्जा' इत्यागमः । यथा हि सा हनन-खननज्वालन-भारारोपण-पादाक्रमणप्रभृतिषु निष्ठीवनप्रभृतिषु च निष्प्रतिभावा સાચા લડવૈયાને શરીરના આગળના ભાગમાં જેટલા ઘા હોય, એ ગોલ્ડમેડલ કરતાં ય મૂલ્યવાન હોય છે. કારણ કે એ એની શૂરવીરતાના પ્રતિક છે. સુખશીલ જીવન અને અનુકૂળતાની શોધ એ સાધકજીવનનું મોટું કલંક છે. વાસ્તવમાં એ સાધકના વેશમાં દંભ બની જાય છે. હા, તાત્વિક સુખની શોધ એ તો મુમુક્ષપણું જ છે. એ સુખની શોધમાં નીકળ્યો હોય એને તો પરીષહો પ્રિય જ હોય. ભગવાનના વચનો યાદ કરીએ – ‘મ વાઈ પમાળો પરીસદે કMા' મનથી ઉકળાટ ન કરતો, વયનથી ઉચાટ ન કરતો ને કાયાથી ઊંચો નીચો ન થતો - તારા આત્માને ત્રણે ગુપ્તિથી ગુપ્ત બનાવી દેજે ને જેમ મેરુ પવનથી કંપે નહીં તેમ નિષ્ફપપણે પરીષહોને સહન કરજે. જેવું કાર્ય જોઈતું હોય તેને અનુરૂપ જ પ્રયત્ન કરવો પડે ને ? સિદ્ધિ જોઈતી હોય તો સહન કરવું પડે. કોઈ વિદ્વાન વ્યક્તિ આંબાની ઈચ્છાથી લીમડાને સીંચે ખરો ? કદી ધરતીનો વિચાર કર્યો છે ? કોઈ ખણે, કોઈ ખોદે, કોઈ બોજો લાદે ને કોઈ આગ પેટાવે, આખી દુનિયા પગ મૂકીને ચાલે પણ પ્રતિભાવ શું ? ભગવાને આપણા માટે કહ્યું છે ‘પુતવીસને . મવેબ્લા’ ઓ સાધુ! તું તદ્દન પૃથ્વી જેવો બની જજે, જાણે કાંઈ ૨. લીમડો.
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy