SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् तथा श्रमणोऽपि स्यादिति हृदयम् । स्थावरसङ्काशता हि सिद्धिसुन्दरीवशीकरणम् । तिर्यक्त्वं खलु मुक्तिदम् । संवादी चात्र सिद्धान्तः- 'मिगવારિવું વરિસ્સામ સર્વદુવવિમોવવfi' - તા. स्वेच्छाकृतपरीषहादिसहनं नाम जातिजरामृतिरोगशोकादिदुःखावारपारादात्मसमुद्धारः । समुदीर्याऽऽतापनादितितिक्षून् महर्षीन् स्मरन् को हि मुमुक्षुरप्रार्थितागतक्षुल्लककष्टेभ्यः पलायनं विदधीत ? બન્યું જ નથી એ રીતે બધું ખમી લેજે. આપણે કશું નવું નથી કરવાનું. અનંતકાળ સુધી જે સહન કર્યું એ જ સહવાનું છે. ફરક એટલો જ કે એ પરાધીનપણે હતું. હવે સ્વાધીનપણે સહવાનું છે. પૃથ્વી થઈને જે ન થઈ શક્યું.. અનંતકાળ વીતી જવા છતાં ન થઈ શક્યું, એ હવે પૃથ્વીસમ થઈને ટૂંક સમયમાં થઈ શકે એમ છે. મૃગલા તો અનંતવાર થયા, હવે મૃગલા જેવા થઈએ, જેથી મુક્તિ મળે. ઉત્તરાધ્યયનસૂત્રમાં મૃગાપુત્રના મુખે શબ્દો છે - માતાજી મને અનુજ્ઞા આપો, હવે હું સર્વ દુઃખોમાંથી મુક્તિ અપાવનારી મૃગચારિતાનું આચરણ કરવા માગું છું. દશવૈકાલિક સૂત્ર કહે છે, “તું તારી બધી આનાકાની મૂક અને સામી છાતીએ પરીષહોને સહી લઈને એમના પર વિજય મેળવ. અને એના દ્વારા જન્મમરણના ફેરામાંથી તારા આત્માનો ઉદ્ધાર કર.” આ તો શૂળીની સજા સોયથી છે. આટલી વાત અંતરમાં બેસે તો સોય અળખામણી નહીં પણ વ્હાલી લાગે. હવે પરીષહથી ભાગવું નથી... સંમુખ જવું છે... પ્રેમથી સ્વાગત કરવું છે. એવો નિશ્ચય થઈ જાય. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે - પૂર્વના મહર્ષિઓ તો પરીષહોને સહન કરવા માટે સામે ચાલીને આતાપના વગેરેને સહન કરતાં હતાં, ના, બબ્બે માણતા હતાં. ઉગ્ર ઉપસર્ગોમાં આનંદ અનુભવતા હતાં. તારે એ તો કાંઈ કરવું નથી. પણ કુદરતી રીતે ૨૦ - -सत्त्वोपनिषद् प्रभुवीरशिष्योऽहमेतावदेव बहुपर्याप्तम् । उपधानश्रुतनिर्वर्णितानां 'अहियासए अभिसमेच्चा, हतपुचो तत्थ डंडेण, मंसाणि छिण्णपुव्वाई, पंसुणा अवकरिसु, सूरो संगामसीसे वा संवुडे तत्थ से महावीरे' - તારી પાસે આવી ગયેલ નાનકડું કષ્ટ.. એનો ય જો તું ઈન્કાર કરતો હોય તો એ કેવું ? ભલા માણસ ! તું મોક્ષ મેળવવા નીકળ્યો છે તો સહન કરી લે. - આચારાંગમાં પ્રભુ વીરની ઘોરસાધનાનું વર્ણન છે. અનાર્ય દેશમાં કેવા કેવા પરીષહો ને ઉપસર્ગો આવ્યા છે. મારા જેવાને તો એ વાંચીને ય પગ ઘજી જાય. કેવી ભગવાનની ક્ષમા કેવી સહનશક્તિ ! સહન કરવા જ સામે ચાલીને અનાર્યદેશોમાં ગયા હતાં. જરા આંખ લાલ કરત તો ય આખો દેશ ભડકે બળત એવી શક્તિ હતી. છતાં ય ભગવાને પ્રેમથી સહન કરી લીધું. ઉપસર્ગ કરનારા વહાલસોયા ભાઈ જેવા લાગ્યા. પોતાની સાધનામાં અત્યંત સહાયક લાગ્યા. એ વીર ! તારા શાસનનો સાધુ તો હું બની ગયો. હવે બસ એટલી કૃપા કરી દે કે હું મારા સ્થાનને અનુરૂપ બની શકું. પરીષહોને આનંદથી વધાવી શકું એવો સત્વશાળી બની શકું.... ઓ વીર ! એના વિના તો મહાપુણ્યથી મળેલું તારું શિષ્યત્વ પણ મને શરમ ઉપજાવશે. તારે પગલે પગલે ચાલી શકું એવું સૌભાગ્ય સાંપડે એના માટે મારે આજથી જ એ દિશામાં ગતિ તો કરવી જ પડશે. આટલું તો હું જરૂર કરી શકું... સંગમની ચકલીઓએ તારા દેહને ફોલી ખાધો હતો.. હું અમુક સમય માખી-મચ્છરને તો સહી શકું. તે છ મહિનાના ચોવિહાર ઉપવાસ કર્યા હતાં... હું અમુક સમય તો તૃષા સહન કરવાની ટેક રાખી શકું.. તારા વડે નિષિદ્ધ આહારને તો છોડી શકું. લોહી થીજાવી દે એવી ઠંડીમાં નિર્વસ્ત્ર દશામાં ખુલ્લા આકાશ નીચે
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy